Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની ચૂંટણી માટે AAPના 12 ઉમેદવારોનું લિસ્ટ જાહેર:આમ આદમી પાર્ટીએ ભાવનગર મહાનગરપાલિકા માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

    2 days ago

    ગુજરાતમાં આગામી 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો પડઘમ વાગી ચુક્યા છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા ભાવનગર મહાનગરપાલિકા માટેના ઉમેદવારોની પ્રથમ યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે, જેમાં મનપાના અલગ અલગ વોર્ડ માટે કુલ 12 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, ભાવનગર મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણી ને લઇ આમ આદમી પાર્ટી દ્વારા મહાનગરપાલિકાના 13 વોર્ડમાંથી અલગ અલગ વર્ડમાં નામો જાહેર કરવામાં આવ્યા છે જેમાં વોર્ડ નંબર 1 માંથી 3 નામો, વોર્ડ નંબર 2 માંથી 4 નામો, વોર્ડ નંબર 3 માંથી 1 નામ, વોર્ડ નંબર 8 માંથી 2 નામો તથા વોર્ડ નંબર 10 માંથી 1 નામ જાહેર કર્યું છે. મનપાની ચૂંટણી લઈ આપ દ્વારા નામો જાહેર વોર્ડ નં.1 પરમાર ઇલાબેન જયેશભાઇ પરમાર બાલાભાઈ સાદુલભાઈ સરવૈયા પ્રવિણસિંહ ખોડુભા અલગૌતર હીરાબેન હમાભાઈ વોર્ડ નં. 2 ઝાપડિયા હેતલબેન મહેશભાઈ મુકેશભાઈ ટપુભાઈ મેતાણીયા ભોકળવા જગદીશભાઈ છેલાભાઈ મલેક યાસ્મીનબેન દિલાવરભાઈ, વોર્ડ નં. 3 જુનેજા તોસીફ રફીકભાઈ વોર્ડ નં. 4 રાઠોડ ગીતાબા દિલુભા 4 ઘનશ્યામભાઈ વાલજીભાઈ દેસાઈ વોર્ડ નં. 10 તેજાણી સુધીરભાઈ પોપટભાઈ ​આ યાદી જાહેર થતા જ હવે સ્થાનિક કક્ષાએ રાજકીય ગરમાવો વધી ગયો છે અને અન્ય પક્ષો પણ હવે ટૂંક સમયમાં પોતાના ઉમેદવારો જાહેર કરે તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    ગિરનારના જંગલમાં ચૈત્રી નવરાત્રિમાં જોવા મળ્યો અદભૂત નજારો:બોરદેવી માર્ગે મંદિરે શીશ ઝુકાવતી સિંહબેલડીએ શ્રદ્ધા પ્રગટ કરી
    Next Article
    Dhurandhar 2 pushed India release of Ryan Gosling’s Project Hail Mary by a week; directors of Hollywood film say ‘How dare you have your own successful film industry?’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment