Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AAP ધારાસભ્ય ચૈતર વસાવાના ભાઈનો આત્મહત્યાનો પ્રયાસ:ઝેરી દવા પી હોવાથી હોસ્પિટલ ખસેડાયા, ભાઈ જેલમાં હોવાથી તણાવમાં હતા

    9 hours ago

    ધારાસભ્ય ચૈતર વસાવાના નાના ભાઈએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. અત્યારે હાલ તેમની સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મોટાભાઈ ચૈતર વસાવાને સાત વર્ષની જેલની સજા હોવાથી લાંબા સમયથી માનસિક તણાવમાં રહેતા હતા. જેના કારણે તેઓ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જો કે વધુ સારવાર માટે તેમને નવી સિવિલ હોસ્પિટલમાં લાવામાં આવ્યો છે. અહીં તેમની ICUમાં સારવાર ચાલી રહી છે. આ સમાચારને અમે સતત અપડેટ કરી રહ્યા છીએ…
    Click here to Read More
    Previous Article
    વડોદરા કોર્ટમાં 2 પોલીસકર્મી પર હુમલો કરનાર NRI યુવક ઝડપાયો:કોર્ટ રૂમમાં શિસ્ત જાળવવા અંગે ટકોર કરતાં ઉશ્કેરાયેલા શખસે પોલીસ કોન્સ્ટેબલને લાફો મારી મારામારી કરી, જાનથી મારી નાખવાની ધમકી પણ આપી
    Next Article
    હિંમતનગરમાં રામેશ્વર મંદિરે 29 વર્ષથી નવરાત્રીનું આયોજન:પાંચમા નોરતે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા 23 કન્યાઓનું પૂજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment