Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉ.ગુજરાતમાં 99% વાવેતર પૂર્ણ:સાબરકાંઠામાં 98%, અરવલ્લીમાં 90% વાવેતર પૂર્ણ બંને જિલ્લામાં સૌથી વધુ મગફળીનું વાવેતર નોંધાયું

    13 hours ago

    ઉત્તર ગુજરાતમાં વર્તમાન ચોમાસું સિઝનના વાવેતરની કામગીરી હવે 99 ટકા સુધી પહોંચી છે. કૃષિ વિભાગના આંકડા મુજબ ઉત્તર ગુજરાતના છ જિલ્લાઓમાં કુલ 16,69,180 હેક્ટરના વાવેતરના અંદાજ સામે 16,52,900 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. એટલે કે કુલ લક્ષ્યાંકના 99.02 ટકા વિસ્તારમાં વાવેતર પૂર્ણ થઈ ગયું છે. વાવ-થરાદ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં વાવેતરનો નિર્ધારિત ટાર્ગેટ વટાવી દેવામાં આવ્યો છે. જ્યારે સાબરકાંઠા 98.27 ટકા અને પાટણ 96.59 ટકા સુધી પહોંચી ગયા છે. અરવલ્લીમાં 90.25 ટકા વિસ્તારમાં વાવેતર થયું છે. પાકવાર સ્થિતિ જોઈએ તો ઉત્તર ગુજરાતમાં મગફળી 3,68,200 હેક્ટર સાથે સૌથી વધુ વિસ્તારમાં વવાઈ છે. ત્યારબાદ ઘાસચારો 3,60,400 હેક્ટર અને દિવેલા 3,11,500 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. રોકડિયા પાકોમાં કપાસનું 1,79,400 હેક્ટર અને બાજરીનું 1,26,800 હેક્ટર વાવેતર નોંધાયું છે. આ ઉપરાંત અડદ 61,400, સોયાબીન 56,800, શાકભાજી 41,800, મકાઈ 37,400, ગુવાર 27,500, તુવેર 22,300 અને ડાંગર 19,700 હેક્ટર વિસ્તારમાં વાવવામાં આવ્યા છે. વાવેતરની સ્થિતિ જિલ્લા મુજબ‎
    Click here to Read More
    Previous Article
    રણવીરે 1000 દીકરીઓના શિક્ષણનો સંકલ્પ લીધો:લાલબાગચા રાજાના દર્શને પહોંચ્યા; કહ્યું- આશા છે, તેનાથી બાપ્પા પ્રસન્ન થશે
    Next Article
    US Strike On Iran School That Killed 150 May Be 'War Crime': UN Panel

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment