Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં 98 ઉપવાસીઓએ 2.51 લાખ મંત્ર જાપ કર્યા:ગોકુલેશ્વર મહાદેવ મંદિરે પુરુષોત્તમ કમલા એકાદશીએ ભક્તિભાવથી ઉજવણી

    11 hours ago

    હિંમતનગરમાં પુરુષોત્તમ કમલા એકાદશી નિમિત્તે ગોકુલેશ્વર મહાદેવ મંદિરે 98થી વધુ ઉપવાસીઓએ 'ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ' મંત્રના 2.51 લાખ જાપ કર્યા હતા. આ જાપનું આયોજન મંદિર દ્વારા કરવામાં આવ્યું હતું. ખેડ તસિયા રોડ પર આવેલા ગોકુલનગર વિસ્તારમાં શ્રી ગોકુલેશ્વર મહાદેવ મંદિરે ગુરુવારે સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા. 98થી વધુ ઉપવાસીઓએ જપ થેલીમાં તુલસીની માળા સાથે સામૂહિક રીતે મંત્ર જાપ કર્યા હતા. મંદિર દ્વારા શરૂઆતમાં સવા લાખ મંત્ર જાપનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો, પરંતુ ઉપવાસીઓના ઉત્સાહને કારણે કુલ 2.51 લાખ મંત્રોના જાપ પૂર્ણ થયા હતા. અધિક જેઠ માસ ચાલી રહ્યો હોવાથી આ ધાર્મિક કાર્યક્રમનું વિશેષ મહત્વ હતું.
    Click here to Read More
    Previous Article
    'કાં હું કાં તો અભિષેક, મમતા નક્કી કરે':કલ્યાણ બેનર્જીનું અલ્ટીમેટમ; TMCના ત્રીજા રાજ્યસભા સાંસદનું રાજીનામું; 20 લોકસભા સાંસદોનું અલગ જૂથ બન્યાનો દાવો
    Next Article
    સોલડીમાં બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટનો ગ્રામજનોનો વિરોધ:કલેક્ટરને આવેદનપત્ર સુપરત; મંજૂરી મળશે તો ભૂખ હડતાળની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment