Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લુણાવાડામાં 97 દિવ્યાંગજનોને સાધન સહાય અપાઈ:"સેવા મેરા યોગદાન" અભિયાન હેઠળ કાર્યક્રમ, જિલ્લા પંચાયત પ્રમુખ અને કલેક્ટર હાજર રહ્યા

    8 hours ago

    રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા “સેવા મેરા યોગદાન” અભિયાન હેઠળ મહીસાગર જિલ્લાના લુણાવાડામાં દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો. ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કુલ 97 દિવ્યાંગ લાભાર્થીઓને તેમની જરૂરિયાત મુજબના વિવિધ સહાયક સાધનો અપાયા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવાર અને જિલ્લા કલેક્ટર અર્પિત સાગર ખાસ હાજર રહ્યા હતા. સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓ અને સ્થાનિક વહીવટી તંત્રના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા. સરકારની યોજનાઓ અને આ સાધનો દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે. તેનાથી તેઓ સમાજમાં સન્માનભેર જીવન જીવી શકશે અને તેમનું રોજિંદું જીવન વધુ સરળ બનશે.
    Click here to Read More
    Previous Article
    વિશ્વના સૌથી ઊંચા પુલ પર 100 કિમી પ્રતિ કલાકની ઝડપે:રેલવેએ જમ્મુ-શ્રીનગર વંદે ભારતનો વીડિયો પોસ્ટ કર્યો; આ પુલ એફિલ ટાવરથી 35 મીટર ઊંચો
    Next Article
    શોભનાબેન બારૈયાએ વંદે ભારતની મુસાફરી કરી શામળાજીમાં ધજા અર્પણ કરી:હિંમતનગરથી શામળાજી સુધી ભાજપ આગેવાનો સાથે મુસાફરી, 4 ઓક્ટોબરથી નિયમિત સેવા શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment