Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશી દારૂ ઝડપાયો:મકાનમાંથી 96 હજારનો દેશી દારૂ જપ્ત

    16 hours ago

    પંચેશ્વર વિસ્તારમાં રહેતો અમરા સાજણ કોડીયાતર નામનો શખ્સ મેઘાણીનગર પાસે, બધેશ્વર મહાદેવ મંદિરના પાણીના ટાંકાની સામે આવેલા એક પડતર મકાનમાં દેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યો હોવાની બાતમી મળતા લોકલ ક્રાઈમ બ્રાંચના સ્ટાફે શુક્રવારે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન પડતર મકાનના રૂમમાંથી પ્લાસ્ટિકના 16 બાચકાઓમાંથી દેશી દારૂના 96 બુંગીયા મળી આવ્યા હતા. આરોપી અમરા સાજણ કોડીયાતર સ્થળ પર હાજર મળી ન આવતા રૂપિયા 96,000નો 480 લિટર દેશી દારૂ કબજે લઈ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સોશિયલ મીડિયા પોસ્ટથી સ્થાનિક રાજકારણ ગરમાયું:ભાજપના નગરસેવિકાના પતિએ લખ્યું, કોઈના ઘરે જાઓ તો પૂછજો કે, ગેસનો બાટલો છે ?
    Next Article
    વિદેશી દારૂ ઝડપાયો:ઝાડી-ઝાં ખરામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, બુટલેગર ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment