Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળ-તિબેટમાં પૂરથી મૃત્યુઆંક વધીને 955 થયો:ચીને દુર્ઘટના પર સ્પષ્ટતા કરી, કહ્યું- 12 દિવસ પહેલા એલર્ટ આપ્યું હતું

    1 day ago

    નેપાળ-તિબેટમાં 26 ઓગસ્ટે આવેલા પૂર બાદ મૃત્યુઆંક વધીને 955 થયો છે. એકલા નેપાળમાં 939 મૃત્યુ થયા છે, જ્યારે તિબેટમાં મૃત્યુઆંક 16 પર પહોંચી ગયો છે. તેમજ, 3900થી વધુ લોકો હજુ પણ ગુમ છે. બીજી તરફ, પૂર પહેલાં જરૂરી ડેટા શેર ન કરવાના આરોપો પર ચીને સ્પષ્ટતા કરી છે. ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે તેના વર્લ્ડ મેટ્રોલોજિકલ સેન્ટરે પૂરના 12 દિવસ પહેલા જ નેપાળને ઈમેલ મોકલીને ભારે વરસાદ, ભૂસ્ખલન અને અચાનક પૂરની ચેતવણી આપી હતી. ખરેખર, 27 મેના રોજ કાઠમંડુમાં બંને દેશોની હવામાન અને ગ્લેશિયર સંબંધિત જોખમો પર બેઠક થઈ હતી. આમાં નેપાળે ગ્લેશિયરોમાં પ્રારંભિક હલચલ અને સંભવિત ખતરાની માહિતી વહેલા આપવાની માંગ કરી હતી. નેપાળનો આરોપ છે કે ચીન ભારે વરસાદનો અંદાજ તો આપે છે, પરંતુ હિમસ્ખલન, પાણીના સ્તર, ભૂસ્ખલન અને અન્ય મોટા કુદરતી જોખમોની માહિતી શેર કરતું નથી. નેપાળ હોનારતની 3 નવી તસવીરો… પળેપળની અપડેટ્સ માટે નીચે આપેલો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Bradley Barcola Becomes Liverpool's Second-Most Expensive Signing After $145 Million PSG Transfer
    Next Article
    વસોના ટુંડેલ ગામે જૂની અદાવતમાં 35 વર્ષીય યુવકની હત્યા:ચપ્પુના ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતારનાર તમામ 6 આરોપીઓની ધરપકડ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment