Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આઉટ કરતા જ જાડેજાએ એગ્રેસિવ સેલિબ્રેશન કર્યું:શ્રીલંકન કેપ્ટનને પેવેલિયન ભેગો કર્યો, ભારતીય ટીમના જીવમાં જીવ આવ્યો; 95 રનની ભાગીદારી તૂટી

    13 hours ago

    ભારતીય ટીમ ગૉલ ટેસ્ટ જીતવાથી 6 વિકેટ દૂર છે. પાંચમા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. 372 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહેલી શ્રીલંકન ટીમનો બીજી ઇનિંગ્સમાં સ્કોર 142/5 છે. ટીમ તરફથી સોનલ દિનૂષા અને નિરોશન ડિકવેલા ક્રિઝ પર છે. સોનલ દિનૂષાએ પણ ફિફ્ટી ફટકારી છે. ભારત માટે બીજી ઇનિંગમાં માનવ સુથારે 2, જ્યારે મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને રવીન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ લીધી. ભારતે પહેલી ઇનિંગ્સમાં 462 રન બનાવ્યા હતા, જ્યારે શ્રીલંકાની પહેલી ઇનિંગ્સ 284 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતને પહેલી ઇનિંગ્સમાં 178 રનની લીડ મળી હતી. બીજી ઇનિંગ્સમાં 193 રન ઉમેર્યા પછી ભારતની કુલ લીડ 371 રનની થઈ. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, નિશાન મદુષ્કા, દિનેશ ચંદીમલ, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    Shahrukh Khan, Ajay Devgan और Tiger Shroff को FDA के Notice के बाद Tukaram Mundhe की सीधी Warning !
    Next Article
    ગોવા સરકારે પત્રકાર તેજપાલની આજીવન કેદની માગ કરી:હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી, બળાત્કાર કેસમાં 10 વર્ષની સજા મળી હતી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment