Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 941 અંક વધીને 77,959ના સ્તરે બંધ:નિફ્ટી પણ 298 અંક વધ્યો, ફાર્મા અને સરકારી બેન્કિંગ શેર્સ સૌથી વધુ વધ્યા

    20 hours ago

    ભારતીય શેરબજારમાં આજે એટલે કે બુધવાર, 6 મેના રોજ તેજી જોવા મળી. સેન્સેક્સ 941 પોઈન્ટના ઉછાળા સાથે 77,959 ના સ્તરે બંધ થયો. નિફ્ટીમાં પણ 298 પોઈન્ટનો ઉછાળો રહ્યો, તે 24,331 પર બંધ થયો. સેન્સેક્સના 30 શેરોમાંથી 21માં તેજી અને 9માં ઘટાડો જોવા મળ્યો. ઓટો, ફાઇનાન્સિયલ સર્વિસિસ, ફાર્મા, બેન્કિંગ અને રિયલ્ટી શેરોમાં 2% થી વધુનો વધારો રહ્યો. શેરબજારમાં તેજીના ત્રણ મોટા કારણો નિફ્ટી 50ના ટોપ 5 ગેનર્સ નિફ્ટી 50ના ટોપ 5 લૂઝર્સ એશિયન બજારમાં પણ આજે તેજી રહી 5 મેના રોજ અમેરિકી બજારમાં તેજી જોવા મળી હતી 7 દિવસમાં FII એ 8,834 કરોડ રૂપિયાના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIsની ચોખ્ખી ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે મંગળવારે સેન્સેક્સ 251 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો મંગળવાર, 5 મેના રોજ સેન્સેક્સ 251 પોઈન્ટ (0.33%)ના ઘટાડા સાથે 77,017 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 86 પોઈન્ટ (0.36%) ઘટીને 24,032ના સ્તરે બંધ થયો હતો. આજના કારોબારમાં ઓટો અને FMCG શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી હતી, જ્યારે રિયલ્ટી શેરોમાં સૌથી વધુ વેચાણ જોવા મળ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    Raghav Chadha LIVE :पंजाब ब्लास्ट पर क्या बोले राघव चड्ढा? | Pakistan |ISI |AAP | Bhagwant Mann |BJP
    Next Article
    વંદે માતરમ ગીતને 'જન ગણ મન' જેવો દરજ્જો મળશે:કેબિનેટ બેઠકમાં નિર્ણય; અપમાન કરવા કે ગીતમાં ખલેલ કરવા પર સજા-દંડ; જન-ગણ-મન પહેલાં ગવાશે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment