Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ કાર્યવાહી:મુરૂમાં પવનચક્કીમાંથી 94 હજારના કેબલની ચોરી કરનારા 4 શખ્સો પકડાયા

    11 hours ago

    નખત્રાણા તાલુકાના મુરૂ ગામની સીમમાં આવેલી પવનચક્કીમાંથી કેબલની ચોરી થઈ હતી આ મામલે નખત્રાણા પોલીસમા ગુનો દાખલ કરાયો હતો.જેમાં એલસીબીએ 4 શખ્સોને ઝડપી લીધા છે. ભુજના અમન નગર ચોકડી પાસે રહેતા ફિરોજ અજીજ પઠાણ અને રહીમ નગરમાં રહેતા સલીમ રમજુ સોઢા નામના શખ્સો સફેદ કલરની બલેનો કાર નંબર GJ-12-FF-5407 વડે પાઈલોટિંગ કરી તેની પાછળ આવી રહેલી મહિન્દ્રા જીતો લોડિંગ ગાડી નંબર GJ-05-BX-6462માં ચોરીનો કોપર વાયર ભરી ભુજ તરફ આવી રહ્યા હોવાની બાતમીના આધારે મિરઝાપર પોલીસ ચોકી પાસે વોચ ગોઠવી આ બંને વાહનોને આંતરી લેવાયા હતા. પોલીસને 90 હજારના 180 કિલોગ્રામ કોપર વાયરના ગુચડા ભરેલા 5 કોથળા મળી આવ્યા હતા. આ સાથે આશાપુરા નગરમાં રહેતા ઇમ્તિયાઝ સુલેમાન સંગાર અને નાના વરનોરામાં રહેતા મહજ ઉર્ફે મજીદ જુસબ ગગડાની પણ અટક કરવામાં આવી હતી. નખત્રાણા પોલીસે હવે આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ઓનલાઈન સટ્ટો રમતો ઇસમ ઝડપાયો:ભચાઉમાં મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો, 4ના નામ ખુલ્યા
    Next Article
    સોશિયલ મીડિયા સ્ટાર:ખડીરની દીકરીનો કચ્છની સંસ્કૃતિને વિશ્વપટલ પર લાવવાનો પ્રયાસ, 4 લાખથી વધુ યૂટ્યૂબ સબ્સ્ક્રાઇબર્સ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment