Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળમાં મતદાનનો નવો રેકોર્ડ, પ્રથમ તબક્કામાં 92% મતદાન:મમતા બોલ્યા- SIRના વિરોધમાં બમ્પર વોટિંગ; તમિલનાડુના ઇતિહાસમાં પણ સૌથી વધુ 85% મતદાન

    1 day ago

    પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ગુરુવારે બમ્પર વોટિંગ થયું. બંગાળની 294 બેઠકોમાંથી 152 બેઠકો પર પ્રથમ તબક્કામાં 92.10% મતદાન થયું. જ્યારે, તમિલનાડુની તમામ 234 બેઠકો પર 84.95% વોટિંગ થયું. ચૂંટણી પંચના આંકડા સાંજે 8 વાગ્યા સુધીના છે. આમાં ફેરફાર થઈ શકે છે. બંને રાજ્યોના ઇતિહાસમાં પ્રથમ વખત સૌથી વધુ વોટિંગ થયું છે. ચૂંટણી પંચના આંકડા સાંજે 5 વાગ્યા સુધીના છે. તેમાં ફેરફાર થઈ શકે છે. મમતાએ વોટિંગ પછી કહ્યું- બંગાળની જનતાએ SIR વિરુદ્ધ બમ્પર વોટિંગ કર્યું છે. ગૃહમંત્રી શાહે કહ્યું કે TMCનો સૂરજ આથમી ગયો છે. આ પહેલા આસામ, કેરળ અને પુડુચેરીમાં પણ 9 એપ્રિલે રેકોર્ડ વોટિંગ થયું હતું. આસામના ઇતિહાસમાં સૌથી વધુ 85.91%, પુડુચેરીમાં 90% અને કેરળમાં 1987 પછી સૌથી વધુ 78.27% વોટિંગ થયું હતું. પાંચેય રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 મેના રોજ એકસાથે આવશે. તમિલનાડુમાં અત્યાર સુધીમાં 14 વખત ચૂંટણી, આ વખતે રેકોર્ડ મતદાન બંગાળમાં મતદાન દરમિયાન મારામારી-ઝપાઝપી, 3 ઘટનાઓ… બંગાળમાં વોટિંગ દરમિયાન મારામારી-ઝપાઝપી, તસવીરો… પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં મતદાન અંગે મિનિટ-ટુ-મિનિટ અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ...
    Click here to Read More
    Previous Article
    Bumper turnout in West Bengal as 92% cast vote in first elections since SIR
    Next Article
    રાજકોટમાં રફતારનાં કહેરે યુવકનો ભોગ લીધો:એરપોર્ટ ગાર્ડન નજીક પુરપાટ ઝડપે આવેલા બાઈકની બીજા બાઈક સાથે જોરદાર ટક્કર થતા માતા-પિતાના એકના એક પુત્રનું મોત

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment