Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળ પૂરમાં અત્યાર સુધી 919ના મોત:4200થી વધુ લોકો ગુમ; અજાણ્યા મૃતદેહોને દફનાવવાનું શરૂ, સેંકડો કબરો તૈયાર

    21 hours ago

    નેપાળમાં ભોટેકોશી અને ત્રિશૂલી નદીના ભયાનક પૂરને કારણે અત્યાર સુધીમાં 919 લોકોનાં મોત થયા છે, જ્યારે 4,200થી વધુ લોકો ગુમ છે. વહીવટીતંત્ર સામે મળેલા મૃતદેહોની ઓળખ અને સુરક્ષિત રાખવાનો મોટો પડકાર છે. ચિતવનના દેવઘાટ જંગલમાં અજાણ્યા મૃતદેહોને દફનાવવા માટે સેંકડો કબરો તૈયાર કરવામાં આવી છે. છેલ્લા બે દિવસમાં 196 મૃતદેહો દફનાવવામાં આવ્યા છે. લાંબા સમય સુધી પાણીમાં રહેવાથી ઘણા મૃતદેહો ખરાબ થઈ ગયા છે, જેના કારણે ઓળખ મુશ્કેલ બની રહી છે. દરેક મૃતદેહને ઓળખ નંબર આપીને તેનો રેકોર્ડ રાખવામાં આવી રહ્યો છે. બાદમાં DNA તપાસ દ્વારા મૃતદેહોની ઓળખ કરીને પરિવારજનોને સોંપવાનો પ્રયાસ કરવામાં આવશે. હજારો લોકો હજુ પણ ગુમ છે, તેથી આ પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે. નેપાળ હોનારતની 3 નવી તસવીરો… પળેપળની અપડેટ્સ માટે નીચે આપેલો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    ટ્રાફિક થતા CTM એક્સપ્રેસ-વે પાસે રોડની વધુ એક લેન બનાવાશે!:બસોની વધુ અવરજવરના પગલે ટ્રાફિકની સમસ્યા, MLA અને AMCએ હાઇવે ઓથોરિટી પાસેથી જગ્યા માગી
    Next Article
    26મી SCO સમિટ આજથી, PM મોદી કિર્ગિસ્તાન પહોંચ્યા:પુતિન અને જિનપિંગને એક વર્ષમાં બીજી વાર મુલાકાત કરશે

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment