Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રખ્યાત ઉર્દૂ શાયર બશીર બદ્રનું નિધન:91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી ડિમેન્શિયાથી પીડાતા હતા, યાદશક્તિ ગુમાવી દીધી હતી

    3 days ago

    પ્રખ્યાત શાયર ડૉ. બશીર બદ્રનું ગુરુવારે બપોરે લગભગ 12 વાગ્યે ભોપાલમાં નિધન થયું. તેમણે 91 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. બદર લાંબા સમયથી ડિમેન્શિયાની બીમારીથી પીડાઈ રહ્યા હતા. યાદશક્તિ જતી રહી હતી. તેઓ લોકોને ઓળખી પણ શકતા ન હતા. છેલ્લા કેટલાક સમયથી તેમનું સ્વાસ્થ્ય સતત બગડતું જઈ રહ્યું હતું. બદરે પરંપરાગત શાયરી સાથે ક્યારેય સંબંધ રાખ્યો ન હતો. તેમણે ઉર્દૂ ગઝલને નવો અંદાજ આપ્યો. મુશ્કેલ શબ્દોને બદલે સરળ શબ્દ પ્રયોગથી શાયરીને નવું સ્વરૂપ આપ્યું હતું. વધુ અપડેટ કરી રહ્યા છીએ…
    Click here to Read More
    Previous Article
    વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માટે પૈસા આપવા પડશે:મેટાએ પેઇડ પ્લાન લોન્ચ કર્યા, એપ્સના 'પ્લસ' વર્ઝનમાં યુઝર્સને મળશે 5 ફાયદા
    Next Article
    રાજકોટના 23માં મેયર પદે રૂપાણી જૂથના નેહલ શુક્લની નિમણૂક:ડે. મેયર પદે દક્ષાબેન વસાણી અને સ્ટે. ચેરમેન પદે પરેશ પીપળીયાની વરણી; 76 દિવસ અધિકારીઓનું શાસન ચાલ્યું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment