Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોઝારીયામાં પંચાયત સભ્ય સહિત 9 જુગાર રમતા ઝડપાયા:લાઘણજ પોલીસે ₹1.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, પ્લાસ્ટિકના કોઈન વડે રમાડતો હતો જુગાર

    1 day ago

    મહેસાણાના ગોઝારીયા ગામે વાણીયા વાસમાં નાગરીક બેંક પાછળ આવેલા એક મકાનમાં ચાલતા હાઈટેક જુગારધામ પર લાઘણજ પોલીસે દરોડો પાડ્યો છે. આ દરોડા દરમિયાન ગોઝારીયા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 16ના સભ્ય પ્રફુલ પટેલ સહિત 9 શખસને રૂ. 1.71 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે. પંચાયત સભ્ય પ્રફુલ પટેલ પોતે આર્થિક ફાયદા માટે બહારથી માણસો બોલાવી પ્લાસ્ટિકના કોઈન ઉપર જુગાર રમાડતો હોવાનો ખુલાસો થયો છે. બાતમીના આધારે દરોડો અને મુદ્દામાલ જપ્ત લાઘણજ પોલીસને મળેલી બાતમીના આધારે મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી જુગારમાં વપરાતા 61 નંગ પ્લાસ્ટિકના કોઈન, રૂ. 1,42,000ની કિંમતના 10 નંગ મોબાઈલ ફોન અને રૂ. 28,600 રોકડા મળી કુલ રૂ. 1,70,600 (આશરે ₹1.71 લાખ)નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે જુગારધામ ચલાવનાર પંચાયત સભ્ય સહિત 9 આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીઓના નામ
    Click here to Read More
    Previous Article
    CVM યુનિવર્સિટીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી:NCC કેડેટ્સનું સન્માન, માનવતાનો સંદેશ; ‘ગિફ્ટ ઓફ હોપ’ પ્રોજેક્ટની જાહેરાત
    Next Article
    All About Cami Clark, Anthropic CEO's Wife Named In Epstein "Luxury Porn" Row

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment