Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી:9 એપ્રિલે 91 ઉમેદવારી પત્રો ભરાયા, ગોધરા નગરપાલિકાની ચૂંટણી માટે 421 ઉમેદવારી પત્રોનો ઉપાડ

    12 hours ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા તેજ બની છે. ગોધરા, શહેરા નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે આજે 9 એપ્રિલે કુલ 91 ઉમેદવારી પત્રો ભરાયા હતા. ગોધરા નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે અત્યાર સુધીમાં કુલ 421 ઉમેદવારી પત્રોનો ઉપાડ થયો છે. આજ રોજ ભરાયેલા 91 ઉમેદવારી પત્રોમાં જિલ્લા પંચાયત માટે 7, તાલુકા પંચાયત માટે 32, ગોધરા નગરપાલિકા માટે 24 અને શહેરા નગરપાલિકા માટે 28 ફોર્મનો સમાવેશ થાય છે. ગોધરા નગરપાલિકામાં ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે વધુ 115 ઉમેદવારી પત્રોનો ઉપાડ થયો હતો. આ સાથે, ગોધરા નગરપાલિકાની કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે અત્યાર સુધીમાં કુલ 421 ઉમેદવારી ફોર્મ ઉપાડવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    CBSE 10th Result 2026 Date Highlights: Scorecards expected by month-end
    Next Article
    'પાણી ઉપરથી નીચે આવે કે નીચેથી ઉપર?':કડિયાવડના સ્થાનિકોએ સ્ટેન્ડિંગ ચેરમેન અને કોર્પોરેટરનો ઉધડો લીધો, લોકોના પ્રશ્નો સામે નિરુત્તર; બંનેએ ભૂલ સ્વીકારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment