Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફેઝલે હિન્દુ ડૉક્ટર યુવતી સાથે પોત પ્રકાશ્યું:લઠ્ઠાએ બેવડા વાળી દીધા, 9નાં મોત-46 હૉસ્પિટલમાં, રાજકોટમાં નેતાઓની ટીંગાટોળી થઇ

    1 day ago

    લઠ્ઠાકાંડના મુખ્ય સુત્રધારને ભાવનગર લવાયો ભાવનગર લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર રઈશને SMC મધ્યપ્રદેશથી ભાવનગર લાવી.વરતેજ PIને સસ્પેન્ડ કરવામાં આવ્યા. અત્યાર સુધી લઠ્ઠાકાંડમાં 9ના મોત થયા છે ,જ્યારે 46 હોસ્પિટલમાં છે. આ વીડિયો વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સહકારી સંસ્થામાં ભાજપની મેન્ડેટ પ્રથા તૂટી સહકારી સંસ્થામાં ભાજપની મેન્ડેટ પ્રથા તૂટી..રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી લડવા ઇચ્છુક તમામને ફોર્મ ભરવા ભાજપની સૂચના...બે પૂર્વ મંત્રીના જૂથવાદ વચ્ચે જંગ જામ્યો.. આ વીડિયો વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મનપાની સામાન્ય સભા પહેલા વિપક્ષનો હોબાળો રાજકોટ મનપાની સામાન્ય સભા પહેલા વિપક્ષનો હોબાળો.વિરોધ કરી રહેલા નેતાઓની ટીંગાટોળી કરી અટકાયત.. કોંગ્રેસના ચાર મોટા નેતાઓ ગેરહાજર રહ્યા.. આ વીડિયો વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ફૈઝલે હિન્દુ યુવતી સાથે લગ્નનું ખોટું સર્ટિફિકેટ રજૂ કર્યું વડોદરામાં ફેઝલ દિવાન નામના યુવકે હિન્દુ યુવતીને ભગાડી જઈ લગ્નનું ખોટું સર્ટિફિકેટ રજૂ કર્યું. માતાએ રડતાં-રડતાં કહ્યું કે મારી દીકરીને લવ જેહાદમાં ફસાવી બ્રેનવોશ કર્યું.. પિતાએ SITની રચના કરવા PMને પત્ર લખ્યો.. આ વીડિયો વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મેટ્રો કોર્ટની બહાર યુવકનો આત્મવિલોપનનો પ્રયાસ અમદાવાદમાં મેટ્રો કોર્ટની બહાર એક યુવકે જ્વલનશીલ પ્રવાહી છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. ભરણપોષણ કેસની મુદ્દતમાં આવ્યો હતો યુવક..દાઝી ગયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો છે. આ વીડિયો વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાયલી સામુહિક દુષ્કર્મ કેસમાં ચુકાદો વડોદરામાં ગરબા રમવા ગયેલી સગીરા પર ગેંગરેપ મામલે 5 આરોપીઓ દોષિત જાહેર...નવરાત્રી સમયે ભાયલીમાં મિત્રને પકડી સગીરા પર દુષ્કર્મ આચરાયું હતું.. આ વીડિયો વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વીજ લાઇનના વિરોધમાં કિસાન સત્યાગ્રહ જોડિયાના વાવડીમાં વીજ લાઇનના વિરોધમાં કિસાન સત્યાગ્રહ..સરપંચ સહિત 7 ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠાં.. 5 ગામોના ખેડૂતોએ સત્યાગ્રહને સમર્થન જાહેર કર્યું.. આ વીડિયો વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટી સ્ટોલના સંચાલક પર પોલીસનો અત્યાચાર સુરતમાં ટી સ્ટોલના સંચાલકે પોલીસના અત્યાચાર સામે હાઈકોર્ટમાં કરેલી અરજી બાદ વાળ ખેંચી યુવકને ફટકાર્યો. ત્રણ અલગ અલગ સીસીટીવીમાં અરજી પાછી ખેંચવા પોલીસે કરેલી દાદાગીરીના પુરાવા સામે આવ્યા. આ વીડિયો વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ડો.હર્ષ પંડ્યા આપઘાત કેસમાં કાર્યવાહી ડો. હર્ષ પંડ્યા મોત કેસમાં માઇક્રોબાયોલોજી વિભાગના વડા સસ્પેન્ડયઆપઘાતના બે દિવસ પહેલાં રેગિંગની રજૂઆત કરવા છતાં સુમૈયા મુલ્લાએ કાર્યવાહી ન કરી..કોલેજના ડીનને પણ નોટિસ ફટકારાઈ. આ વીડિયો વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 34.2 ડિગ્રી સાથે ભાવનગર રાજ્યનું સૌથી ગરમ શહેર 34.2 ડિગ્રી સાથે ભાવનગર રાજ્યનું સૌથી ગરમ શહેર...બે સિસ્ટમ સક્રિય હોવાથી સાત દિવસ હળવા વરસાદી આગાહી..અમદાવાદમાં ઝાપટાં વરસી શકે છે. આ વીડિયો વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    Walmart Earnings Impact: Shares Plunge 6% Pre-Market As Drug Price Decline Spooks Investors
    Next Article
    અમદાવાદમાં 'બંટી-બબલી' જેવો પરિવાર ઝડપાયો:મોટા બિલ્ડર બની જ્વેલર્સ સાથે 4.45 કરોડની સોના-હીરાની કરી ઠગાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment