Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા 9 વર્ષમાં 30 હજારથી વધુ પશુઓની:મોરબીમાં ઉજવણી, EMRI અને પશુપાલન વિભાગના સહયોગથી ચાલે છે સેવા

    8 hours ago

    મોરબી જિલ્લામાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના 6 ઓક્ટોબર, 2026ના રોજ 9 વર્ષ પૂરા થયા. આ સેવા ગુજરાત સરકારના પશુપાલન વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સહયોગથી ચાલે છે. છેલ્લા 9 વર્ષમાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા 30 હજારથી વધુ અબોલ પશુઓની સારવાર કરાઈ છે. જેમાં ગાય, ભેંસ, કબૂતર અને કૂતરા જેવા પશુઓનો સમાવેશ થાય છે. આ 9 વર્ષ પૂરા થવાની ખુશીમાં 6 ઓક્ટોબર, 2026ના રોજ પંચાસર ચોકડી સ્થિત વેટ પોલી ક્લિનિક ખાતે ઉજવણી કરાઈ. પશુપાલન વિભાગના વડા નવનીત જે. વડનગરાની હાજરીમાં કેક કાપીને ઉજવણી કરવામાં આવી. તેમણે કહ્યું કે આગામી વર્ષોમાં પણ અબોલ પશુઓને ઉત્તમ સારવાર મળતી રહેશે. આ ઉજવણીમાં 181 પ્રોજેક્ટના પ્રોગ્રામ મેનેજર તુષાર બાવરવા, પ્રોજેક્ટ કોઓર્ડીનેટર દિનેશ ચાંચિયા અને એમ્બ્યુલન્સ સ્ટાફ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    બુલેટમાં ફટાકડા ફોડતા સ્ટંટબાજોને પાઠ ભણાવ્યો:ચાલુ બાઈકે ફટાકડા ફોડી અરાજકતા ફેલાવતા ચાલકની અટકાયત, પોલીસે કાન પકડાવી માફી મંગાવી
    Next Article
    ગ્રેડ-પેની માંગ પર સરકારની ‘કમિટી’ ફોર્મ્યુલા:પ્રશ્નનો કાયમી તથા દૂરોગામી ઉકેલ લાવવાનો પ્રયાસ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment