Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં જમીન દફ્તર કર્મીઓની હડતાલનો 9મો દિવસ:પડતર ગ્રેડ પેની માગ સાથે અચોક્કસ મુદતની હડતાલ ચાલુ, અરજદારોના કામ અટક્યા

    1 day ago

    બનાસકાંઠા જિલ્લામાં જમીન દફ્તર કચેરીના વર્ગ-3ના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. આજે તેમની હડતાલનો નવમો દિવસ છે. પડતર માંગણીઓને કારણે કર્મચારીઓની હડતાલ ચાલુ રહેતા અરજદારોના કામ અટકી પડ્યા છે. કર્મચારીઓ ઘણા વર્ષોથી ગ્રેડ પે વધારવાની માંગ સાથે લડી રહ્યા છે. સરકારે તેમની માંગણીઓ ન સ્વીકારતા 21 સપ્ટેમ્બરથી કર્મચારીઓ હડતાલ પર છે. આ હડતાલને કારણે કચેરીની સર્વે સહિતની જમીન સંબંધિત કામગીરીઓ ખોરંભે ચડી છે. અનેક લોકો પોતાના જમીન સંબંધિત કામ માટે કચેરીએ આવે છે, પણ કર્મચારીઓ હાજર ન હોવાથી તેમને પાછા ફરવું પડે છે. અરજદારો સરકારને ઝડપથી ઉકેલ લાવવા અને કર્મચારીઓને ફરજ પર હાજર કરવા વિનંતી કરી રહ્યા છે. કર્મચારીઓએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સ્વીકારાશે નહીં ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    ટ્રેનમાં ભુલાયેલું ₹60 હજારનું લેપટોપ બેગ TTE એ પરત અપાવ્યું:ભાવનગર ડિવિઝનના TTE ની સતર્કતાથી જૂનાગઢના મુસાફરને સામાન મળ્યો
    Next Article
    શામળાજી રેલવે યાર્ડમાં કામગીરી:29 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર દરમિયાન ટ્રેનોના સંચાલન પર અસર, કોટા–અસારવા એક્સપ્રેસ સહિતની ટ્રેનો આંશિક રદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment