Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવ સૂર્યવંશી ફિફ્ટી ચૂક્યો:9 ચોગ્ગા સાથે 22 બોલમાં 44 રનની વિસ્ફોટક ઇનિંગ રમી; ઈન્ડિયા-Aનો સ્કોર 97/2

    4 days ago

    શ્રીલંકામાં ચાલી રહેલી ટ્રાઈ નેશન વનડે સિરીઝની બીજી મેચ ઈન્ડિયા-A અને અફઘાનિસ્તાન-A વચ્ચે રમાઈ રહી છે. દાંબુલાના રંગીરી દાંબુલા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન-A ટીમે ટૉસ જીતીને બોલિંગ લીધી છે. ઈન્ડિયા-Aનો સ્કોર 11 ઓવરમાં 97/2. ટીમ તરફથી પ્રભસિમરન સિંહ અને ઋતુરાજ ગાયકવાડ ક્રિઝ પર છે. પ્રિયાંશ આર્ય (8 રન)ને અબ્દુલ્લાહ અહમદઝાઈએ બહીર શાહના હાથે કેચ કરાવ્યો. તેણે વૈભવ સૂર્યવંશીને પણ આઉટ કર્યો. વૈભવ 22 બોલમાં 44 રન બનાવીને આઉટ થયો. તેણે 9 ચોગ્ગા ફટકાર્યા. બન્ને ટીમની પ્લેઇંગ-11 ઈન્ડિયા-A: વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા (કેપ્ટન), આયુષ બદોની, સૂર્યાંશ શેડગે, અરશદ ખાન, વિપરાજ નિગમ, અનુકૂલ રોય, અંશુલ કમ્બોજ. અફઘાનિસ્તાન-A: ઇમરાન મીર (કેપ્ટન), હસન ઇસાખિલ, ખાલિદ તનિવાલ, ઇજાઝ અહેમદ અહેમદઝઈ, બહીર શાહ, ઇશાક રહીમી (વિકેટકીપર), ખલીલ ગુરબાઝ, ઝહીર ખાન, અબ્દુલ્લાહ અહેમદઝઈ, મોહમ્મદ ઇબ્રાહિમ અને ફરમનુલ્લાહ સફી.
    Click here to Read More
    Previous Article
    Most common gut health myths busted: ‘Not having a bowel movement…’
    Next Article
    જેને 6 મહિનાની ઉંમરથી દત્તક લઈ ઉછેર્યો, તે કાળ બન્યો:નશાખોર પુત્રએ 73 વર્ષીય વૃદ્ધ માતાને અસહ્ય ત્રાસ આપ્યો; મામલો પોલીસ મથકે પહોંચ્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment