Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના કોટના બીચ પર ન્હાવા પડેલા 9 ડૂબ્યા, 2ના મોત:ફાયરે બંને મૃતદેહોને બહાર કાઢ્યા, નંદેસરી પોલીસ ઘટનાસ્થળે પહોચી

    4 days ago

    વડોદરા નજીક આવેલા કોટના બીચ પર આજે 5મે એક કરુણ દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં નદીમાં નાહવા પડેલા નવ વ્યક્તિઓ પૈકી બે યુવકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. મૃતકોની ઓળખ જય સુબોધ જોબલે અને ક્રિષ્ના વિજય રાજપૂત તરીકે થઈ છે, જ્યારે અન્ય સાત લોકોનો આબાદ બચાવ થયો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. નંદેસરી પોલીસ અને ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને તેને પીએમ માટે ગોત્રી હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે. અમે આ સમાચાર સતત અપડેટ કરી રહ્યા છીએ……..
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં ફાયર સેફ્ટી ચેકિંગ, એક હોટલ સીલ:રિસોર્ટ આગ બાદ મહાનગરપાલિકાની કાર્યવાહી, હાઇવે પર તપાસ
    Next Article
    હળવદમાં પિતાએ એક વર્ષના બાળકને ત્યજી દીધો:સુસવાવ પાસે બાળકનું મોત થતાં પિતા સામે ગુનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment