Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રેરણા મંદિર શિક્ષણ સંકુલમાં નવરાત્રી મહોત્સવનું આયોજન:વિરાજ પાર્ટી પ્લોટ ખાતે સવારે 9 થી 12 વાગ્યા દરમિયાન યોજાયો, 400 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

    2 days ago

    પ્રેરણા મંદિર શિક્ષણ સંકુલ દ્વારા વિરાજ પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું હતું. સવારે 9 થી 12 વાગ્યા દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં બાલમંદિરથી ધોરણ 10 સુધીના 400 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળાના સંચાલક કમલબા ઈશાન દેવડાએ આરતી કરી હતી. ત્યારબાદ તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ પણ આરતીમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં આવ્યા હતા. સ્ટાફ મિત્રો પણ વિદ્યાર્થીઓ સાથે ગરબે રમ્યા હતા. આ મહોત્સવમાં વિદ્યાર્થીઓએ ખૂબ મજા માણી હતી. તેમના ભાઈ-બહેનો પણ રાસ રમવા આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભારતમાં બાળકો પર ઇન્ટરનેટ પ્રતિબંધ નહીં લાગે!:સુપ્રીમ કોર્ટે કહ્યું- 'ઇન્ટરનેટ વાપરવું એ મૂળભૂત અધિકાર', પ્રતિબંધ મૂકવો એ યોગ્ય માર્ગ નથી; નિયમ તોડતી કંપનીઓને ભારે દંડ કરો
    Next Article
    મોરબીના મહારાણી વિજયરાજ કુંવરબાનું નિધન:97 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, રાજવી પરિવાર સહિત મોરબીમાં શોક, પાર્થિવદેહ મુંબઈથી રાજકોટ થઈ મોરબી લવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment