Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળમાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સની સુરંગોમાં 898 કર્મચારીઓ ફસાયા:6 ઇંચનું કાણું પાડીને પાઇપથી હવા પહોંચાડવામાં આવી રહી છે; અત્યાર સુધીમાં 691 મૃત્યુ

    10 hours ago

    નેપાળમાં ભયાનક પૂર પછી હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સની સુરંગોમાં ફસાયેલા કર્મચારીઓને બચાવવા માટે બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે. લગભગ 898 કર્મચારીઓ હજુ પણ ગુમ છે, જ્યારે 361 કર્મચારીઓને અત્યાર સુધી બચાવી લેવામાં આવ્યા છે. ત્રિશૂલી-3 'એ' હાઇડ્રોપાવર પ્રોજેક્ટની સુરંગમાં ચાલી રહેલી બચાવ કામગીરીમાં થોડી સફળતા મળી છે. બચાવકર્મીઓ મશીનોની મદદથી માટી અને કાંપ હટાવી રહ્યા છે. સુરંગમાં 6 ઇંચનું કાણું પાડીને પાઇપ દ્વારા હવા પહોંચાડવામાં આવી રહી છે. હવે આ કાણું મોટું કરીને મેનહોલ બનાવવાની તૈયારી છે, જેથી બચાવ દળ સુરંગની અંદર જઈને લોકોની શોધ કરી શકે. 26 ઓગસ્ટે નેપાળની ભોટેકોશી અને ત્રિશૂલી નદીમાં અચાનક પૂર આવ્યું હતું. આ આફતમાં નેપાળમાં અત્યાર સુધીમાં 675 લોકોના મોત થયા છે. જ્યારે, તિબેટમાં મૃત્યુઆંક 16 પર પહોંચી ગયો છે. પૂર પછી તબાહીનો નજારો, 4 તસવીરો… પળેપળની અપડેટ્સ માટે નીચે આપેલો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Earth Microbes May Survive On Moon's South Pole, NASA Study Finds
    Next Article
    MS યુનિ.ની પૂર્વ વિદ્યાર્થિની પર યુવકનું દુષ્કર્મ:ન્યૂડ ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી, 20 તોલા સોનું પણ પડાવ્યું; રાજસ્થાનમાં ફરિયાદ નોંધાયા બાદ ગોત્રીમાં ટ્રાન્સફર કરાતા આરોપીની ધરપકડ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment