Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાવરપ્લેમાં ભારતે બે વિકેટ ગુમાવી:વૈભવ પછી શાનદાર બેટિંગ કરતો અભિષેક પણ આઉટ; ઇંગ્લેન્ડ સામે ભારતનો સ્કોર-89/2

    2 days ago

    વૈભવ સૂર્યવંશી ભારત માટે સૌથી ઓછી ઉંમરે ડેબ્યૂ કરનાર ક્રિકેટર બન્યા છે. તેઓ 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે ઇંગ્લેન્ડ સામે પ્રથમ ઈન્ટરનેશનલ મેચ રમી રહ્યા છે. વૈભવને તિલક વર્માએ ડેબ્યૂ કેપ આપી. વૈભવે શેફાલી વર્મા અને સચિન તેંડુલકરનો રેકોર્ડ પાછળ છોડી દીધો. શેફાલીએ 15 વર્ષ અને 239 દિવસ અને સચિને 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે ભારત માટે પ્રથમ મેચ રમી હતી. ભારતે બીજી T20માં ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ભારતે 9 ઓવર પછી 2 વિકેટ ગુમાવીને 89 રન બનાવ્યા છે. કેપ્ટન શ્રેયસ અય્યર અને ઈશાન કિશન પિચ પર છે. વૈભવ 10 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો. અભિષેક શર્મા 24 બોલમાં 43 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. જ્યાં તેંડુલકરે પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી, ત્યાં જ વૈભવે ડેબ્યૂ કર્યું વૈભવ સૂર્યવંશીએ જે મેદાન પર ભારત માટે ટી-20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું, તે જ ઓલ્ડ ટ્રેફર્ડ, માન્ચેસ્ટરમાં સચિન તેંડુલકરે 14 ઓગસ્ટ 1990ના રોજ પોતાની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. ત્યારે 17 વર્ષ અને 112 દિવસની ઉંમરે સચિને ઇંગ્લેન્ડ સામે અણનમ 119 રન બનાવીને ભારતને હારથી બચાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    India vs England 2nd T20I Live Score: Abhishek Sharma departs for IND vs ENG in Manchester
    Next Article
    સુરત મનપા સ્ટેન્ડિંગ કમિટીએ પ્રજાના નાણાંનો બગાડ અટકાવ્યો:વરાછામાં નવી માર્કેટની દરખાસ્ત મુલતવી, મોંઘા રોપા ખરીદવાનું કામ દફતરે કરાયું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment