Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનું આજે 869 રૂપિયા મોંઘું થઈને ₹1.42 લાખ પહોંચ્યું:ચાંદી 1,501 રૂપિયા વધીને 1.94 લાખે પહોંચી; તમારા શહેરના ભાવ જાણો

    20 hours ago

    સોના-ચાંદીના ભાવમાં 28 ઑક્ટોબરે તેજી છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ, 10 ગ્રામ 24 કેરેટ સોનું 869 રૂપિયા વધીને 1,42,300 રૂપિયા પર પહોંચી ગયું છે. આ પહેલાં 27 ઑક્ટોબરે તેનો ભાવ 1,41,431 રૂપિયા હતો. બીજી તરફ, એક કિલો ચાંદી 1,501 રૂપિયા વધીને 1,94,000 રૂપિયા પર પહોંચી ગઈ છે, જે મંગળવારે 1,92,499 રૂપિયા હતી. અલગ-અલગ શહેરોમાં સોનાના ભાવ અલગ હોવાના 4 કારણો આ વર્ષે સોનું ₹9 હજાર મોંઘું અને ચાંદી ₹36 હજાર સસ્તી થઈ આ વર્ષે સોના-ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. 2026માં અત્યાર સુધીમાં સોનું 9,105 રૂપિયા મોંઘું થયું છે. જ્યારે ચાંદી 36,420 રૂપિયા સસ્તી થઈ છે. 31 ડિસેમ્બર 2025ના રોજ 10 ગ્રામ સોનાનો ભાવ 1.33 લાખ રૂપિયા હતો, જે હવે વધીને 1.42 લાખ રૂપિયા થયો છે. જ્યારે, 31 ડિસેમ્બર 2025ના રોજ ચાંદીનો ભાવ 2.30 લાખ રૂપિયા પ્રતિ કિલો હતો, જે હવે ઘટીને 1.94 લાખ રૂપિયા થયો છે. આ દરમિયાન 29 જાન્યુઆરીએ સોનાએ 1.76 લાખ રૂપિયા અને ચાંદીએ 3.86 લાખ રૂપિયાની ઑલટાઇમ હાઈ સપાટી પણ બનાવી હતી. જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો અસલી ચાંદી ઓળખવાની 4 રીતો
    Click here to Read More
    Previous Article
    'कीमा पाव और पेप्सी दो, हत्या का गुनाह कबूल करूंगा', 74 साल के अमेरिकी आरोपी की शर्त, जा चुकी आंखों की रोशनी
    Next Article
    બહુચરાજી મંદિરના કોથળામાં ભરેલા દાનની 21 સેવકો દ્વારા ગણતરી:એક મશીન મૂકી 6 મહિનાથી સ્ટોરરૂમમાં ભેગી થયેલી રોકડની 10 દિવસ ગણતરી કરાશે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment