Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે વૈભવ વગર ટીમ ઈન્ડિયાનું સુરસુરિયું:સૂર્યવંશીની જગ્યાએ આવેલો ઈશાન ઝીરોમાં આઉટ, ભારતની 86 રનમાં 5 વિકેટ પડી ગઈ

    16 hours ago

    ન્યૂઝીલેન્ડે ચોથી T20 મેચમાં ભારતને જીત માટે 260 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 8.1 ઓવરમાં 86/5 છે. ટીમ તરફથી અક્ષર પટેલ અને તિલક વર્મા ક્રિઝ પર છે. જેકબ ડફીએ સંજુ સેમસન (4 રન) અને ઈશાન કિશન (0)ને પહેલી જ ઓવરમાં આઉટ કર્યા. મેટ ફિશરે અભિષેક શર્મા (27 રન)ને મિચેલ સેન્ટનરના હાથે કેચ કરાવ્યો. એડમ મિલ્ને શ્રેયસ અય્યરને બોલ્ડ કર્યો. ટીમે ટૉસ હારતા પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 259 રન બનાવ્યા. આ ન્યૂઝીલેન્ડનો T20 ઇન્ટરનેશનલમાં સૌથી મોટો સ્કોર છે. તમને જણાવી દઈએ કે T20 ઇન્ટરનેશનલમાં 260 રનનો ટાર્ગેટ ક્યારેય ચેઝ નથી થયો. ઑકલેન્ડમાં શુક્રવારે ન્યૂઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સે સેન્ચુરી ફટકારી. તેણે 49 બોલ પર 107 રન બનાવ્યા. માઈકલ બ્રેસવેલે 25 બોલ પર 65 રન બનાવ્યા. બંને વચ્ચે 34 બોલ પર 100 રનની ભાગીદારી થઈ. ભારત તરફથી મયંક યાદવે 3 વિકેટ ઝડપી.
    Click here to Read More
    Previous Article
    CBD COP17: Why digital genetic data debate matters to India’s farmers and researchers
    Next Article
    જોશીમઠ-બદ્રીનાથ વચ્ચે હેલિકોપ્ટર ક્રેશ:6 લોકો સવાર હતા; પહાડ પર ઊભેલા લોકોએ હેલિકોપ્ટર ક્રેશ થયાનો વીડિયો બનાવ્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment