Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:મોરબી જિલ્લામાં 857 મતદાન મથકો પર 6 વાગ્યા સુધીમાં સરેરાશ 64.08 % મતદાન નોંધાયું

    1 day ago

    મોરબી જિલ્લામાં મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. જિલ્લાના કુલ 857 મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી હતી. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે, 255 સંવેદનશીલ મતદાન મથકો પર પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો..મતદાન મથકો પર 6 વાગ્યા સુધીમાં સરેરાશ 64.08 % મતદાન નોંધાયું હતું
    Click here to Read More
    Previous Article
    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ:મતદારોનો સારો પ્રતિસાદ, સાંજે સાડા પાંચ વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયતનું 56.53% મતદાન
    Next Article
    સૌરાષ્ટ્રની તાલુકા પંચાયતોમાં મતદાન પૂર્ણ:12 જિલ્લાઓમાં સરેરાશ 54.60% જેટલું મતદાન નોંધાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment