Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેપ્ટન શુભમન ગિલ સેન્ચુરી ચૂક્યો:85 રન બનાવીને આઉટ થયો, 200મી IPL મેચમાં નારાયણે બીજી વિકેટ ઝડપી; બટલરની ફિફ્ટી

    1 day ago

    IPLમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ ગુજરાત ટાઇટન્સ (GT)ને 248 રનનો ટાર્ગેટ આપ્યો છે. કોલકાતાએ ઇડન ગાર્ડન્સમાં ટૉસ હારતા પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 2 વિકેટે 247 રન બનાવ્યા હતા. એલને 35 બોલમાં 93 રન બનાવ્યા કોલકાતાની ટીમ માટે ફિન એલને 35 બોલમાં 93 રન બનાવ્યા, જેમાં 4 ચોગ્ગા અને 10 છગ્ગા સામેલ હતા. બીજી તરફ અંગક્રિશ રઘુવંશીએ અણનમ 82 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 44 બોલનો સામનો કરતા 4 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. છેલ્લી ઓવરોમાં કેમરૂન ગ્રીને પણ 28 બોલમાં અણનમ 52 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ્સમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. કેપ્ટન અજિંક્ય રહાણે 14 રન બનાવીને આઉટ થયો હતો. ગુજરાત તરફથી મોહમ્મદ સિરાજ અને સાઈ કિશોરને 1-1 વિકેટ મળી હતી. જોકે, ટીમની મોટાભાગના બોલરો મોંઘા સાબિત થયો હતો. રાશિદ ખાને 4 ઓવરમાં 57 રન ખર્ચ્યા હતા, જ્યારે અરશદ ખાનની એકમાત્ર ઓવરમાં 22 રન આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Inside Shilpa Shetty’s Varanasi trip: Banarasi lassi, sari shopping; 5 things to do in the ancient city
    Next Article
    ચાંદીની આયાત પર સરકારે પ્રતિબંધ લગાવ્યો:હવે વિદેશથી મંગાવવા માટે લાઇસન્સ જરૂરી; 3 દિવસ પહેલા ઇમ્પોર્ટ ડ્યુટી વધારી હતી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment