Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    84 નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખના નામની જાહેરાત શરૂ:ગૃહિણીથી લઈ ડોક્ટર સુધી, મોટાભાગની પાલિકાઓમાં મહિલાઓ સત્તા સંભાળશે, જુઓ ફોટા સાથેનું લિસ્ટ

    1 सप्ताह पहले

    રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે લોકોને મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓના નામની રાહ છે ત્યારે આજે 84 નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતનાઓના નામની જાહેરાત થઈ રહી છે. ગૃહિણીથી લઈ ડોક્ટર સુધીની મહિલાઓ સહિતનાઓ હવે પાલિકાની સત્તા સંભાળશે. ત્યારે જાણો કઈ નગરપાલિકામાં કોણ પ્રમુખ-ઉપપ્રમુખ બન્યા. નીચે ક્લિક કરીને જુઓ નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખના નામનું ફોટા સાથે લિસ્ટ સુરેન્દ્રનગરની 4 નગરપાલિકાના પદાધિકારીઓની જાહેરાત ભરૂચ નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખના નામની જાહેરાત ઊંઝા પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની સર્વાનુમતે વરણી ઉમરગામ નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખના નામની જાહેરાત પાલનપુર નગરપાલિકા પ્રમુખ-ઉપપ્રમુખના નામની જાહેરાત ડીસા નગરપાલિકાના નવા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કડી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની સર્વાનુમતે વરણી ખંભાત નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખના નામની જાહેરાત તાલાલા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના નામની જાહેરાત બોટાદ અને બરવાળા નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી દાહોદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના નામની જાહેરાત અમે આ યાદીને સતત અપડેટ કરી રહ્યા છીએ…
    Click here to Read More
    Previous Article
    નોર્વેમાં મહિલા પત્રકારે સવાલ પૂછ્યો, મોદીએ ચૂપચાપ ચાલતી પકડી!:રાહુલે કહ્યું- દુનિયાના સવાલોથી PM ભાગે છે, નોર્વેની પત્રકારે કહ્યું- આવી આશા નહોતી, મારું કામ સરકારોને સવાલ કરવાનું છે
    Next Article
    Big Bash League In India: Chepauk, Home Of CSK, Set To Host Australian T20 League's Opener

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment