Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુદ્ધ ફરી શરૂઃ અમેરિકાએ ઈરાનનાં 140 ઠેકાણા પર એરસ્ટ્રાઇક કરી:હોર્મુઝ સ્ટ્રેટમાં ઇરાને વધુ એક જહાજ પર હુમલો કર્યો; કુવૈત, બહરીનને પણ ટાર્ગેટ કર્યા

    22 hours ago

    અમેરિકાએ શનિવારે મોડી રાત્રે ઈરાન પર મોટા પાયે હવાઈ હુમલો કર્યો. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ જણાવ્યું કે લગભગ 140 સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા. CENTCOM અનુસાર, આ હુમલો હોર્મુઝમાં સાયપ્રસના ધ્વજવાળા કન્ટેનર જહાજ પર થયેલા હુમલાના જવાબમાં કરવામાં આવ્યો હતો. હુમલામાં જહાજમાં આગ લાગી ગઈ, એન્જિનને ભારે નુકસાન થયું અને ક્રૂનો એક સભ્ય ગુમ છે. હવાઈ હુમલાના થોડા સમય પછી ઈરાને વળતો હુમલો કરવાનો દાવો કર્યો. ઈરાની સરકારી ટીવી IRIB અનુસાર, ઈરાની સેનાએ કુવૈત અને બહેરીનમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર ડ્રોન હુમલા કર્યા. ઈરાનનો દાવો છે કે કુવૈતમાં અમેરિકી પેટ્રિયટ એર ડિફેન્સ સિસ્ટમ, દારૂગોળાના ડેપો અને રડાર સાઇટ, જ્યારે બહેરીનમાં અમેરિકી કોમ્યુનિકેશન સિસ્ટમ અને રડાર સાઇટને નિશાન બનાવવામાં આવ્યા. જોકે, આ હુમલાઓની અમેરિકા, કુવૈત કે બહેરીને સત્તાવાર પુષ્ટિ કરી નથી. મિડલ ઇસ્ટની પરિસ્થિતિ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    India news Live Updates, 12 July 2026: Pune garbage depot collapse toll rises to 9 as 83-hour rescue operation ends
    Next Article
    અમિત શાહ હસ્તે હેરિટેજ અને 101 ઓક્સિજન પાર્કનું લોકાર્પણ:‘2029ની ચૂંટણી સુધીમાં 20% ગ્રીનરી વધારવાનો મારો વ્યક્તિગત સંકલ્પ છે, ગાંધીનગરમાં 61 ઓક્સિજન પાર્ક થયાં’

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment