Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદીઓએ મ્યુનિ.ની તિજોરી છલકાવી:8.20 લાખે 980 કરોડ એડવાન્સ ટેક્સ ભર્યો, ગયા વર્ષ કરતાં રૂ.156 કરોડ વધુ

    2 weeks ago

    પ્રોપર્ટી ટેક્સમાં 15 ટકા રીબેટ મેળવવાનો રવિવારે છેલ્લો દિવસ હતો. અત્યાર સુધીમાં 8.20 લાખ નાગરિકોએ રૂ. 980.87 કરોડની રકમ મ્યુનિ.માં જમા કરાવી છે. જ્યારે નાગરિકોને પણ સામે રૂ. 104.58 કરોડની રીબેટ મળી છે. ગયા વર્ષે 824 કરોડ એડવાન્સ ટેક્સ ભરાયો હતો. એટલે કે આ વર્ષે મ્યુનિ.ને આ યોજનાથી 156 કરોડની વધુ આવક થઈ છે. મ્યુનિ.એ એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરવા બદલ 12 ટકા, ઓનલાઇન ભરવા બદલ 1 ટકા તેમ જ સળંગ 3 વર્ષ ઓનલાઇન એડવાન્સ ટેક્સ ભરવા બદલ વધારાના 2 ટકા રાહત આપવાનો નિર્ણય કર્યો હતો. રવિવારે કેટલાક સેન્ટર ચાલુ રખાયાં હતાં. જ્યાં પણ 14283 કરદાતાએ રૂ. 13.23 કરોડ ચૂકવ્યા હતા. સામે મિલકતધારકોએ પણ રૂ.104.58 કરોડની રીબેટ મેળવી 15% રીબેટ લેવા અમદાવાદીઓએ મ્યુનિ.ની તિજોરી છલકાવી પશ્ચિમમાં સૌથી વધુ ટેક્સ ભરાયો
    Click here to Read More
    Previous Article
    આજથી ગણતરીદાર તમારા ઘરે આવશે:શહેરના 18 વોર્ડમાં અલગ-અલગ ટીમ વસ્તી ગણતરી કરશે, જાણો ક્યા સવાલ પૂછશે અને ક્યા સવાલના જવાબ ન આપવા
    Next Article
    Ahmedabad Viramgam Bulldozer Demolition LIVE | દરગાહ - કબ્રસ્તાનના દબાણ પર ફરી વળ્યું બુલડોઝર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment