Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં 80માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી:ડો. પંડ્યા અભ્યાસગૃહ ખાતે ધ્વજવંદન, વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

    1 day ago

    પાટણ શહેરમાં 80માં સ્વાતંત્ર્ય દિનની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શહેરના સાળવીવાડા પાસે આવેલા ડો. પંડ્યા અભ્યાસગૃહ ખાતે 15મી ઓગસ્ટના રોજ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે દેશભક્તિના માહોલમાં વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને લોકગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં શાળાના આચાર્ય, શિક્ષણગણ, વાલીઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    નાગેશ્વર જ્યોતિર્લિંગમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે તિરંગી શણગાર:ભક્તોમાં ભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો અનોખો સંગમ જોવા મળ્યો
    Next Article
    હિપ ઇજા પછી રશ્મિકા મંદાનાનું દર્દ છલકાયું:તેણે કહ્યું- શરીર સાથે માણસો જેવો વ્યવહાર કરો, આ મશીન નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment