Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણની ઉડાન વિદ્યાલયમાં 80મો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો:ટ્રસ્ટીએ ધ્વજવંદન કર્યું, વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા

    8 hours ago

    પાટણ શહેરના રૂની મુકામે આવેલ ઉડાન વિદ્યાલયમાં 80માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી. શાળાના ટ્રસ્ટી ચેતનભાઈ દ્વારા ધ્વજવંદન અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો, વક્તવ્ય અને વિવિધ દેશભક્તિ આધારિત પ્રસ્તુતિઓ રજૂ કરી. આ કાર્યક્રમ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓએ પોતાની કલાત્મક પ્રતિભા દ્વારા સૌમાં દેશભક્તિની ભાવના જાગૃત કરી. આ પ્રસંગે શાળાના આચાર્યએ બાળકોને સ્વાતંત્ર્ય દિનના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું. તેમણે દેશની એકતા અને રાષ્ટ્રપ્રેમ જાળવી રાખવા માટે પણ પ્રેરણા આપી. કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષિકા બહેનોએ સઘન પ્રયાસો કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને શિસ્તબદ્ધ રીતે સંપન્ન થયો.
    Click here to Read More
    Previous Article
    ઘોડદોડ રોડ વેસ્ટફિલ્ડ કોમ્પ્લેક્સની દુકાનમાં આગથી અફરાતફરી:ધુમાડાના ગોટેગોટા દેખાતા લોકો કોમ્પલેક્ષની બહાર દોડી આવ્યા, ACમાં શોર્ટ સર્કિટથી લાગી હતી આગ
    Next Article
    एनएल चर्चा 436: दिल्ली में स्वाइन फ्लू का प्रकोप, संसद में अमित शाह की वापसी और चमोली सुरंग हादसा

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment