Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં 80 ફૂટ અને મહેમદાવાદમાં 61 ફૂટના રાવણનું દહન:અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ભવ્ય આતશબાજી સાથે પૂતળાનું દહન, રાજકોટમાં રાવણ જોવા લોકોનો જમાવડો

    22 hours ago

    આજે દશેરાએ રાજ્યભરમાં રાવણ દહનના કાર્યક્રમો માટે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ વર્ષે અમદાવાદના ભાડજના હરે કૃષ્ણ મંદિર અને મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિરે 61 ફૂટ ઊંચાં રાવણનાં પૂતળાં તૈયાર કરાયાં છે. તો બીજી તરફ સુરતમાં આ વર્ષે ટેક્નોલોજી અને કોમી એકતાનો અનોખો સંગમ જોવા મળ્યો છે. વેસુમાં આગ્રાના મુસ્લિમ કારીગરો દ્વારા ભાઈચારાની મિસાલરૂપ 80 ફૂટનો વાસ્તવિક લુક ધરાવતો વિશાળ રાવણ તૈયાર કરાયો છે, જેમાં રિમોટ આધારિત છત્રી અને સ્પેશિયલ ઇફેક્ટ્સ આકર્ષણનું કેન્દ્ર બનશે. ડુમસમાં સ્થાનિક યુવાનો દ્વારા આશરે ₹3 લાખના ખર્ચે ‘સિક્સ પેક એબ્સ’ ધરાવતો 55 ફૂટનો રોબોટિક રાવણ બનાવાયો છે, જે દહન સમયે માથું-હાથ હલાવીને વિશેષ સાઉન્ડ અને આતશબાજી સાથે આધુનિક અંદાજમાં લલકાર ફેંકશે.
    Click here to Read More
    Previous Article
    મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસને મળ્યા માર્કો રુબિયો અને સર્જિયો ગોર:મુંબઈમાં વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી
    Next Article
    દાદરાની મોલ્ડિંગ કંપનીમાં આગ:દશેરાની પૂજા-હવન દરમિયાન લાગી આગ, 4 ફાયર ફાઈટરે કાબૂ મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment