Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં 80 ફૂટ અને મહેમદાવાદમાં 61 ફૂટના રાવણનું દહન કરાશે:અમદાવાદમાં ડાયરો સાંભળવા ભાજપ નેતાનો જમાવડો, ડુમસમાં 55 ફૂટનો રોબોટિક રાવણ જોવા લોકોની ભીડ

    9 hours ago

    આજે દશેરાએ રાજ્યભરમાં રાવણ દહનના કાર્યક્રમો માટે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ વર્ષે અમદાવાદના ભાડજના હરે કૃષ્ણ મંદિર અને મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિરે 61 ફૂટ ઊંચાં રાવણનાં પૂતળાં તૈયાર કરાયાં છે. તો બીજી તરફ સુરતમાં આ વર્ષે ટેક્નોલોજી અને કોમી એકતાનો અનોખો સંગમ જોવા મળ્યો છે. વેસુમાં આગ્રાના મુસ્લિમ કારીગરો દ્વારા ભાઈચારાની મિસાલરૂપ 80 ફૂટનો વાસ્તવિક લુક ધરાવતો વિશાળ રાવણ તૈયાર કરાયો છે, જેમાં રિમોટ આધારિત છત્રી અને સ્પેશિયલ ઇફેક્ટ્સ આકર્ષણનું કેન્દ્ર બનશે. ડુમસમાં સ્થાનિક યુવાનો દ્વારા આશરે ₹3 લાખના ખર્ચે ‘સિક્સ પેક એબ્સ’ ધરાવતો 55 ફૂટનો રોબોટિક રાવણ બનાવાયો છે, જે દહન સમયે માથું-હાથ હલાવીને વિશેષ સાઉન્ડ અને આતશબાજી સાથે આધુનિક અંદાજમાં લલકાર ફેંકશે. ક્યાં, કેટલા વાગ્યે રાવણદહન?
    Click here to Read More
    Previous Article
    Why CJP leaders are still in custody: The preventive power at the centre of the case
    Next Article
    પાટણમાં પોહદેરિયા પરિવારે સિકોતર માતાજીનો હવન કર્યો:કોર્પોરેટર સાધનાબેન પરમાર સહિતના આગેવાનો હાજર રહ્યા, રાત્રે સધી માતાના પાઠ યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment