Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ રિજનલ સાયન્સ સેન્ટરમાં 80માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી:ડિરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી અને એક્ટિવ ગ્રૂપના સભ્યો ઉપસ્થિત રહ્યા

    22 hours ago

    પાટણના ચોરમારપુરા સ્થિત રિજનલ સાયન્સ સેન્ટર ખાતે એક્ટિવ ગ્રૂપ ઓફ પાટણ દ્વારા ભારત દેશના 80માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સાયન્સ સેન્ટરના ડિરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રી અને ગ્રૂપના પ્રમુખ વિકાસ પટેલ સહિત મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણીના ભાગરૂપે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. રિજનલ સાયન્સ સેન્ટરના ડિરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રી દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક વક્તવ્ય આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં એક્ટિવ ગ્રૂપ ઓફ પાટણના પ્રમુખ વિકાસ પટેલ, ગ્રૂપના સભ્યો, સાયન્સ સેન્ટરનો સ્ટાફ તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    કલેક્ટર મનીષ ગુરવાનીએ વાંસદામાં તિરંગો લહેરાવ્યો:80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, પૂર રાહત કામગીરીને બિરદાવી
    Next Article
    નિવૃત્ત થતાં કર્મીઓના પેન્શન, સરકારી લેણાંના પ્રશ્નોની ચર્ચા કરાઇ:મોડાસા સંકલન સમિતિની બેઠકમાં ‎ગંદકી અને રસ્તાના પ્રશ્નો રજૂ થયા‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment