Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં સરદાર પટેલ જયંતીએ રક્તદાન કેમ્પ યોજાયો:પોલીસ અને સબિહા હોસ્પિટલ દ્વારા 80 યુનિટ રક્ત એકત્ર

    17 hours ago

    બોટાદમાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આશરે 80 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પ બોટાદ જિલ્લા પોલીસ અને સબિહા સાર્વજનિક જનરલ હોસ્પિટલ, બોટાદના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. કાર્યક્રમ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી, ખસ રોડ ખાતે 12 ઓગસ્ટ 2026 ના રોજ યોજાયો હતો.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ નગરપાલિકાની અપીલ બાદ મુદ્દો ચર્ચામાં:વરસાદી પાણીનો નિકાલ ભૂગર્ભ ગટર યોજનામાં ન કરવા નાગરિકોને અપીલ, વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાની માંગ
    Next Article
    ડાંગમાં ચોમાસું ખીલ્યું, સાપુતારામાં વરસાદી માહોલ:ધુમ્મસ અને લીલીછમ પ્રકૃતિથી પ્રવાસીઓ આકર્ષાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment