Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેઘપરમાં જાહેરમાં જુગાર રમતા 8 ઝડપાયા:ન્યુ પડાણા રેસિડેન્સી નજીકથી ₹10,700 રોકડા, ગંજીપત્તા કબજે

    16 hours ago

    મેઘપર (પડાણા) પોલીસે ન્યુ પડાણા રેસિડેન્સી નજીક સ્ટ્રીટલાઇટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા શખ્સોમાં દિલીપભાઇ ખેતાભાઇ મકવણા, મહેશભાઇ નથુભાઇ મકવણા, વનરાજભાઈ દેવાભાઈ મકવણા, કિશોરપુરી પ્રેમપુરી ગૌસ્વામી, રાણાભાઇ ભીખાભાઇ વાઘેલા, હરેશભાઈ દાનાભાઈ કટારીયા, રવિરાજસિંહ ચન્દ્રસિંહ ગોહીલ અને દેસરાજ સુરેન્દ્રસીંઘ શીખનો સમાવેશ થાય છે. પોલીસે ઘટનાસ્થળેથી ₹10,700 રોકડ રકમ અને ગંજીપત્તા કબજે કર્યા હતા. આઠેય શખ્સો વિરુદ્ધ જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ફાઈવસ્ટાર હોટલની કુકીઝમાંથી લાકડાના ટુકડા નીકળતા હોબાળો, VIDEO:વીડિયો બનાવ્યો તો સ્ટાફે કહ્યું- 'તમે અહીં ન બનાવી શકો'; સુરતની 'મેરિયોટ'નો બનાવ
    Next Article
    ઉપરકોટ કિલ્લાની દીવાલ પર દીપડો દેખાતાં ભયનો માહોલ:​ઉપરકોટના ધારાગઢ દરવાજા નજીક દીપડો દેખાતાં પ્રવાસીઓમાં ડરનો માહોલ છવાયો, સ્થાનિકોએ વીડિયો વાયરલ કર્યા બાદ વનવિભાગે સર્ચ ઓપરેશન શરૂ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment