Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    8 ઓવર પછી ભારતને PAKની વિકેટ મળી:દુબેએ સૈમ અયુબને પેવેલિયન ભેગો કરીને પાકિસ્તાનને ચોથો ઝટકો આપ્યો; 87 રનની ભાગીદારી તોડી

    13 hours ago

    ભારતે એશિયાડની મેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં પાકિસ્તાનને 212 રનનો ટાર્ગેટ આપ્યો. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 211 રન બનાવ્યા. આ ભારતનો પાકિસ્તાન સામે T20 ઇન્ટરનેશનલમાં સૌથી મોટો સ્કોર છે. અભિષેક શર્માએ 28 બોલ પર 61 અને તિલક વર્માએ 22 બોલ પર અણનમ 51 રન બનાવ્યા. જવાબમાં પાકિસ્તાની ટીમનો સ્કોર 16 ઓવરમાં 160/4 છે. ટીમ તરફથી હસન નવાઝ અને અબ્દુલ સમદ ક્રિઝ પર છે. હસન નવાઝે 28 બોલમાં ફિફ્ટી ફટકારી. કેપ્ટન સાહિબઝાદા ફરહાન 10, ઉસ્માન ખાન 3 અને માઝ સદાકત 23 રન બનાવીને આઉટ થયા. અક્ષર પટેલે 2, તો વોશિંગ્ટન સુંદરે એક વિકેટ લીધી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), ઈશાન કિશન, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ અને જસપ્રીત બુમરાહ. પાકિસ્તાન (PAK): સાહિબઝાદા ફરહાન (કેપ્ટન), માઝ સદાકત, ઉસ્માન ખાન (વિકેટકીપર), સૈમ અયુબ, હસન નવાઝ, અબ્દુલ સમદ, અરાફાત મિન્હાસ, અહેમદ દાનિયાલ, સાદ મસૂદ, અબરાર અહેમદ અને સુફિયાન મુકીમ
    Click here to Read More
    Previous Article
    मां 70 साल की हैं, जन्म प्रमाण पत्र कहां से लाएंगी? CJP Protest | Mumbai Gyanesh Kumar
    Next Article
    43મા માળેથી કૂદીને યુવકની આત્મહત્યા:જમીન પર પટકાતા જ શરીરના ટુકડા-ટુકડા થઈ ગયા, સ્થિતિ જોઈ પોલીસે કોથળામાં મૃતદેહ ભરવો પડ્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment