Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાંગ્લાદેશ સામે 8 મેચથી હારી નથી ભારતીય વુમન્સ ટીમ:આજે એશિયા કપ સેમિફાઇનલ, BANએ ટૉસ જીતીને બોલિંગ લીધી

    13 hours ago

    વુમન્સ એશિયા કપની પહેલી સેમિફાઇનલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં બાંગ્લાદેશે ટૉસ જીતીને બોલિંગ લીધી છે. બન્ને ટીમે પોતાની પ્લેઇંગ-11માં કોઈ જ ફેરફાર કર્યો નથી. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું કે તેઓ પણ પહેલા બેટિંગ કરવા ઇચ્છતા હતા. ભારત ટુર્નામેન્ટમાં અત્યાર સુધી એક પણ મેચ હાર્યું નથી. બાંગ્લાદેશે UAEને 34 રનથી હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ભારતી ફુલમાલી, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પ્રેમા રાવત, નંદની શર્મા, શ્રી ચારણી અને ક્રાંતિ ગૌડ. બાંગ્લાદેશ (BAN): દિલારા અખ્તર, જુએરિયા ફરદૌસ, શોભના મોસ્તરી, નિગાર સુલતાના (કેપ્ટન અને વિકેટકીપર), શર્મિન અખ્તર, શોર્ના અખ્તર, ફાહિમા ખાતુન, નાહિદા અખ્તર, રાબેયા ખાન, સુલતાના ખાતુન, મારુફા અખ્તર
    Click here to Read More
    Previous Article
    Minor’s gangrape case: Did Delhi Police break from procedure in ‘keeping Noida police in dark’?
    Next Article
    સલીમ ખાનને રાજ કપૂર લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ:બીજી પત્ની હેલને રિસીવ કર્યો, રાની મુખર્જી એવોર્ડ લઈને ભાવુક થઈ; દેવેન્દ્ર ફડણવીસે એવોર્ડ આપ્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment