Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    8-9 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી:અમદાવાદમાં યુવકને ચોથા માળેથી નીચે ફેંકી પતાવી દીધો, પોલીસને ધક્કો મારી દુષ્કર્મનો આરોપી ફરાર, જુઓ CCTV

    एक दिन पहले

    8 અને 9 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ.. 8 અને 9 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નવજાત શિશુને કચરાના ઢગલામાં ફેંકી આગ લગાવી બોટાદના વાડી વિસ્તારમાં નવજાત શિશુને કચરાના ઢગલામાં ફેંકી આગ લગાવી.. પોલીસે નિર્દયતાભર્યા કૃત્ય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પોલીસને ધક્કો મારી દુષ્કર્મનો આરોપી ફરાર વડોદરામાં દુષ્કર્મનો આરોપી પોલીસને ધક્કો મારી ફરાર થઈ ગયો. SSG હોસ્પિટલમાં ઈન્જેકશન મારવા માટે હાથકડી ખોલતા જ પોલીસને ધક્કો મારી ભાગી છૂટ્યો.નિર્માણાધીન બિલ્ડિંગમાં ઘૂસી જતા ડ્રોનની મદદ લેવાઈ.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મસાજ પાર્લરની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ સુરતમાં મસાજ પાર્લરની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ..આપના કાર્યકરનો ભાઈ ₹1000માં બહેનના ફ્લેટ પર ગ્રાહકો લાવતો..પોલીસે ભાઈ-બહેન સહિત ત્રણને ઝડપ્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચોથા માળની બારીમાંથી ફેંકીને યુવકની હત્યા અમદાવાદના હંસપુરામાં યુવકની ચોથા માળની બારીમાંથી ફેંકીને હત્યા કરાઈ. 5 શખસે સ્પામાં ઘૂસીને મહિલાની હાજરીમાં તમાચા માર્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કારચાલકની ટક્કરે વિદ્યાર્થીનીનું મોત સુરતમાં સિવિલ હોસ્પિટલ નજીકના બ્રિજ પર કાર ચાલકે ઈવી લઈને જતી વિદ્યાર્થીનીને ટક્કર મારી .. અકસ્માતમાં એમ્બ્રોડરીના કારખાનેદારની દીકરીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બેગ ભરાવાની જગ્યાએ બાળકોને બેસાડ્યા અમદાવાદના કાલુપુર બ્રિજ પર સ્કૂલરિક્ષામાં ખીચોખીચ ભરેલા બાળકોનો વીડિયો સામે આવ્યો..એક બાળક ચાલુ રિક્ષામાં પડતાં-પડતાં બચ્યું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટી પોસ્ટના દર્શન દશાણી સાથે પૂર્વ ભાગીદારની ઠગાઈ ટી પોસ્ટના દર્શન દશાણી સાથે પૂર્વ ભાગીદારે ઠગાઈ કરી..બંધ થઈ ગયેલી કંપનીના ચેકમાં ખોટી સહી કરી આસામની કંપની પાસેથી ચા મંગાવી..,ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાત કોલેજમાં જૂની અદાવતમાં ધીંગાણું ગુજરાત કોલેજમાં ધોકા સાથે આવેલા ABVPના કાર્યકરોએ વિદ્યાર્થીને ફટકાર્યો.માથું દીવાલ સાથે અથડાતાં 3 ટાંકા આવ્યાં. જૂની અદાવતમાં આ મારામારી થઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સગીરા પર દુષ્કર્મ કેસમાં 20 વર્ષની કેદ સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ.પીડિતાને 4 લાખનું વળતર ચૂકવવા સ્પે. પોક્સો કોર્ટનો આદેશ.. લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    धार्मिक स्वतंत्रता.. अमित शाह से मिले TMC के बागी मुस्लिम सांसद, जानें क्या-क्या मांग
    Next Article
    પ્રૌઢનું લાંબી સારવાર દરમિયાન મોત:રાજકોટમાં હોટલ સંચાલકે માર મારી કર્મચારીને રોડની સાઈડમાં ફેંકી દીધાનો થયો હતો આક્ષેપ, ફોરેન્સિક પીએમ આધારે તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment