Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકાના 8 રાજ્યોમાં મતદાન પૂર્ણ, મતગણતરી શરૂ:હાઉસમાં ડેમોક્રેટિક પાર્ટી 9 બેઠકો પર આગળ, ટ્રમ્પની રિપબ્લિકનને 5 પર સરસાઈ

    16 hours ago

    અમેરિકામાં 2026ની મિડટર્મ ચૂંટણી માટે કેટલાય રાજ્યોમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. જ્યોર્જિયા, સાઉથ કેરોલાઈના અને વર્મોન્ટ સહિત 8 રાજ્યોમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. હવે મતોની ગણતરી શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીઓમાં અમેરિકી સંસદના બંને ગૃહો એટલે કે સીનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની બેઠકોના પરિણામો આવશે. આ ઉપરાંત કેટલાય રાજ્યોમાં ગવર્નર પદ માટે થયેલી ચૂંટણીના પરિણામો પણ જાહેર કરવામાં આવશે. સાઉથ કેરોલાઈનામાં 19 લાખથી વધુ લોકોએ મતદાન કર્યું છે. ચૂંટણી પંચે જણાવ્યું કે છેલ્લા 30 વર્ષમાં પહેલીવાર કોઈ ગવર્નર ચૂંટણીમાં આટલા લોકોએ વોટ આપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Five Stocks To Buy Today, Nov 4: Axis Bank, Mahindra And Mahindra, Coromandel, And More
    Next Article
    દિવાળી તહેવારો ટાંકણે વિતરણની સ્થિતિ કથળતા સ્થાનિકો હેરાન-પરેશાન:દ્વારકામાં પાણીની વિકટ સ્થિતિ, પંદર દિ’એ વિતરણથી લોકોને ભારે હાલાકી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment