Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે 8 જિલ્લામાં રેડ અને 6માં ઓરેન્જ એલર્ટ:દક્ષિણ ગુજરાતમાં અતિથી અતિભારે વરસાદની આગાહી, શનિવારે 130થી વધુ તાલુકામાં મેઘમહેર થઈ ,મોડી રાત્રે અમદાવાદમાં ધોધમાર વરસાદ

    1 day ago

    ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા વરસાદે મહદઅંશે ખેડૂતો અને સરકારની ચિંતામાં ઘટાડો કર્યો છે. આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી આજે 8 જિલ્લા અને સંઘપ્રદેશમાં અતિથિ અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ અપાયું છે. શનિવારે રાજ્યમાં 130થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. અમરેલી, ગીરસોમનાથ અને નવસારી જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારના દૃશ્યો જોવા મળ્યા હતા. કચ્છ સિવાયના વિસ્તારમાં ચોમાસું પહોંચ્યું ગુજરાતમાં આ વર્ષે ચોમાસાનું મોડું આગમન થતા જૂન મહિનામાં વરસાદની ઘટ જોવા મળી હતી. જો કે, જુલાઈના પ્રારંભે જ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા મોટાભાગના જિલ્લાઓ કવર થઈ ચૂક્યા છે. જો કે, કચ્છ જિલ્લામાં હજી પણ વરસાદની ઘટ છે. કચ્છમાં સિઝનનો એક ટકા વરસાદ પણ વરસ્યો નથી. 7 તાલુકા તો સાવ કોરાધાકોડ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    જમ્મુ-કાશ્મીરમાં 2 લશ્કરના આતંકવાદીઓ માર્યા ગયાના અહેવાલ:એક પહેલગામ હુમલા બાદ બનેલી હિટ લિસ્ટમાં સામેલ હતો; શોપિયાંમાં 3 કલાક ચાલ્યું એન્કાઉન્ટર
    Next Article
    How Did Sooryavanshi Perform In Debut Match For India? Watch HIghlights

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment