Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ ઘેરાયું કાળાડિબાંગ વાદળોમાં:ભરૂચમાં પાણીના પ્રવાહમાં 8 કાર ખાબકી; ઠેરઠેર પાણી ભરાતા વાહનો બંધ પડ્યા, તસવીરોમાં જુઓ ધોધમાર વરસાદથી સર્જાયેલી તારાજીના દૃશ્યો

    14 hours ago

    ગુજરાતમાં સર્વત્ર મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે રાજ્યના અનેક શહેરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેમાં અમદાવાદમાં કાળાડિબાંગ વાદળો અને અંધારપટ સાથે મુસળધાર વરસાદ વરસ્યો હતો. બીજી તરફ ભરૂચમાં પૂર જેવા પાણીના પ્રવાહમાં આઠ જેટલી કાર તણાઈને પાણીમાં ખાબકતા અફરાતફરી મચી ગઈ છે. તસવીરોમાં જુઓ રાજ્યમાં વરસેલા ધોધમાર વરસાદ અને તેના કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિના દૃશ્યો.
    Click here to Read More
    Previous Article
    સંતરામપુરમાં ઈકો કારની ટક્કરે યુવકનું મોત, યુવતી ઈજાગ્રસ્ત:ઘરે જઈ રહેલા યુવક-યુવતીને પૂરઝડપે આવતી ઈકોએ અડફેટે લીધા, અકસ્માત બાદ ચાલક ફરાર, પોલીસ તપાસ શરૂ
    Next Article
    ગીર સોમનાથમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ:રસ્તાઓમાં વરસાદી પાણી વહેતા થયા, મગફળી, કપાસ સહિતના પાકોમાં ફાયદો, ખેડૂતોમાં ખુશી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment