Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવ સૂર્યવંશી 8 બોલમાં 4 રન બનાવીને આઉટ:ભારતે ત્રીજી વિકેટ ગુમાવી, સેમસન 17 બોલમાં 14 રન બનાવીને આઉટ; અભિષેક પણ પેવેલિયન ભેગો થયો

    14 hours ago

    ન્યૂઝીલેન્ડે બીજી T20 મેચમાં ભારતને 181 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 9 ઓવરમાં 56/3 છે. ટીમ તરફથી કેપ્ટન શ્રેયસ અય્યર અને અક્ષર પટેલ ક્રિઝ પર છે. વૈભવ સૂર્યવંશી 8 બોલ પર 4 રન બનાવીને આઉટ થયો. તેને નાથન સ્મિથે ડેરીલ મિચેલના હાથે કેચ કરાવ્યો. સંજુ સેમસન (14 રન)ને જેકબ ડફીએ આઉટ કર્યો. મિચેલ સેન્ટનરે અભિષેક શર્માને (27 રન) નાથન સ્મિથના હાથે કેચ કરાવ્યો. ક્રાઇસ્ટચર્ચમાં ભારતે ટૉસ જીતીને બોલિંગ લીધી હતી. પહેલાં બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 5 વિકેટે 180 રન બનાવ્યા. ગ્લેન ફિલિપ્સે 70 અને બેવોન જેકબ્સે 58 રનની ઇનિંગ્સ રમી. બંનેએ ચોથી વિકેટ માટે 116 રનની પાર્ટનરશીપ કરી. ભારત તરફથી અર્શદીપ સિંહે 2 વિકેટ ઝડપી. ભુવનેશ્વર કુમાર, પ્રિન્સ યાદવ અને નીતિશ કુમાર રેડ્ડીને એક-એક વિકેટ મળી.
    Click here to Read More
    Previous Article
    Firing on Tiger Shroff Update: Salman Khan की तारीफ करना टाइगर पर पड़ गया भारी | Tiger Firing News
    Next Article
    દિલ્હીની સ્કૂલમાં ધોરણ 12ની વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો:ગાર્ડ રૂમ પાછળ સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો; આત્મહત્યાની આશંકા, ઘટનાસ્થળેથી બેગ મળી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment