Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ વિપક્ષી સાંસદો સાથે જંતર-મંતર પર ધરણા માટે રવાના:મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાની માં; ગઈકાલે પણ 8 કલાક ધરણા કર્યા હતા

    1 day ago

    જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગને લઈને વિપક્ષી સાંસદો જંતર-મંતર પર પ્રદર્શન કરશે. રાહુલ-પ્રિયંકા સહિતના કોંગ્રેસી સાંસદો બસમાં બેસીને જઈ રહ્યા છે. આ પહેલાં જનપથ પર સાગર રત્ના રેસ્ટોરન્ટમાં વિપક્ષી સાંસદોએ આશરે 1:30 કલાક સુધી લંચ કર્યું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઇન્ડિયા બ્લોકના સાંસદોને લંચ માટે બોલાવ્યા હતા. એક દિવસ પહેલાં ઇન્ડિયા બ્લોકના 200થી વધુ સાંસદોએ સંસદથી ચૂંટણી પંચની કચેરી સુધી માર્ચ કાઢી હતી, પરંતુ તેમને પહેલાં જ રોકી દેવામાં આવ્યા હતા. આ પછી રાહુલ અને પ્રિયંકાએ આકાશવાણી પરિસરમાં 8 કલાક સુધી ધરણાં કર્યા હતાં. જોકે પરિસરમાં બળજબરીથી પ્રવેશ કરવા બદલ બંને વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    2026ના કેમિસ્ટ્રી નોબેલ ફ્રાન્સ-જાપાનના વૈજ્ઞાનિકોને મળ્યો:અણુઓના મિરર ઈમેજનો 100 વર્ષ જૂનો કોયડો ઉકેલ્યો હતો; દવાઓ બનાવવામાં મદદ મળશે
    Next Article
    સુપ્રીમ કોર્ટ ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગેના નિર્ણયની તપાસ કરશે:સુનાવણી કરી રહેલાં ન્યાયાધીશોમાં સહમતિ નહોતી; કમિશનરોની નિમણૂક પેનલમાંથી CJIને હટાવવાનો મામલો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment