Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંસદ પરિસરમાં વિપક્ષનું પ્રદર્શન, માર્ચ કાઢી, નારેબાજી કરી:સરકારના 8માંથી 3 બિલ બંને ગૃહમાં પાસ

    3 days ago

    વિપક્ષી સાંસદોએ બુધવારે પણ સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું. નેતા વિપક્ષ રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના વિપક્ષી સાંસદોએ નારેબાજી કરતા ગાંધી પ્રતિમાથી મકર દ્વાર સુધી માર્ચ કાઢી. વિપક્ષી સાંસદો 20 જુલાઈએ જંતર-મંતર પર પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ અને રામ મંદિર દાન ચોરી અંગે સરકાર પાસે જવાબ માગી રહ્યા છે. તેમની માગ છે કે ગૃહ મંત્રી અમિત શાહ સંસદમાં આવીને જવાબ આપે. રામ મંદિર દાન ચોરીના મુદ્દાને લઈને સંસદના બંને ગૃહમાં સતત હોબાળો ચાલુ છે. મંગળવારે રાજ્યસભામાં નેતા વિપક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂ વચ્ચે ચર્ચા થઈ હતી. સંસદના ચોમાસુ સત્રમાં અત્યાર સુધી 8માંથી 3 બિલ બંને ગૃહમાંથી પાસ થઈ ચૂક્યા છે. સરકાર બાકીના પાંચ બિલોને બંને ગૃહમાંથી પાસ કરાવવાની તૈયારીમાં છે. સંસદમાં ચોમાસુ સત્રની 4 તસવીરો… સંસદ સંબંધિત અપડેટ્સ વાંચવા માટે નીચે આપેલા બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    કાર્લોસ અલ્કારેઝ સિનસિનાટી ઓપનમાંથી બહાર:કાંડાની ઈજાને કારણે નામ પાછું ખેંચ્યું, US ઓપન પર પણ શંકા
    Next Article
    વડોદરાની વિઝા કન્સલ્ટન્સીએ અમદાવાદના શિક્ષક સાથે ઠગાઈ કરી:8 વિદ્યાર્થીઓને વિદેશ મોકલવાના નામે વિઝા કન્સલ્ટન્સીના 2 ડિરેક્ટરોએ ₹3.75 લાખની છેતરપિંડીની ફરિયાદ, વર્ક પરમિટ માટે ખોટા લેબર લેટર આપ્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment