Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજસ્થાનમાં કરંટ લાગવાથી 8 લોકોનાં મોત:ઝુંઝુનૂમાં રસ્તો બનાવી રહ્યા હતા, 11,000 વોલ્ટની હાઈટેન્શન લાઈનની ઝપેટમાં આવ્યા; CM ભજનલાલે દુઃખ વ્યક્ત કર્યું

    7 hours ago

    રાજસ્થાનમાં ઝુંઝુનૂના ઉદયપુરવાટીના છાપોલી ગામમાં રસ્તો બનાવી રહેલા 8 મજૂરોના કરંટ લાગવાથી મોત થયા. સાથે જ અનેક લોકો દાઝી ગયા. ઉદયપુરવાટી એસએચઓ રામપાલે જણાવ્યું કે- કાંકરી મિક્સ કરવાના કામમાં ઉપયોગમાં લેવાતું એક મશીન ઉપરથી પસાર થઈ રહેલી હાઈટેન્શન વીજ લાઈનના સંપર્કમાં આવી ગયું. તેના કારણે તેમાં કરંટ દોડી ગયો. ત્યાં કામ કરી રહેલા મજૂરો કરંટની ઝપેટમાં આવી ગયા. મજૂરોના મોત મામલે CM ભજનલાલે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. ઘટના બાદ ગ્રામજનોએ ધરણાં શરૂ કરી દીધાં છે. આ 8 લોકોનાં મોત થયા હાલેડા માંડાવરા નિવાસી હરિરામ ગુર્જર (30) શંકરલાલના પુત્ર, મંગલચંદ (22) ગિરધારીલાલ ગુર્જરના પુત્ર, કાલુરામ ગુર્જર (29) ભીખારામ ગુર્જરના પુત્ર અને પવન ગુર્જર (23) જગદીશ ગુર્જરના પુત્ર. છાપોલી નિવાસી વિષ્ણુ સૈની (38) નાનુરામ સૈનીના પુત્ર, સુરેન્દ્ર ઉર્ફે સુરેશ સૈની (30) મહાવીર સૈનીના પુત્ર, મુકેશ સૈની (27) શંકરલાલ સૈનીના પુત્ર અને ફતેહચંદ સૈની (32) જગદીશના પુત્ર.
    Click here to Read More
    Previous Article
    Azam Khan Arrested by ED Update: Jail की बैरक में आजम को क्यों आया गुस्सा? Akhilesh Yadav | UP News
    Next Article
    વેરાવળમાં સમૂહ લગ્નમાં 12 યુગલોએ લગ્ન કર્યા:પટણી સમાજનો ત્રીજો સમારોહ; ત્રણ વર્ષમાં કુલ 40 યુગલ જોડાયાં

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment