Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના કૃષિ વિભાગમાં મોટો વહીવટી ફેરફાર:79 નાયબ ખેતી નિયામકોની બદલી, 8 મદદનીશ ખેતી નિયામકોને બઢતી, જુઓ સંપૂુર્ણ લિસ્ટ

    3 days ago

    ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેતીવાડી તંત્રમાં મોટા પાયે વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. વિભાગ દ્વારા 79 નાયબ ખેતી નિયામકોની બદલી કરવામાં આવી છે, જ્યારે 8 મદદનીશ ખેતી નિયામકોને નાયબ ખેતી નિયામક તરીકે બઢતી આપવામાં આવી છે. આ અંગે 19 ઓક્ટોબર, 2026ના રોજ મંજૂર થયેલા સરકારી આદેશથી ખેતીવાડી વિભાગમાં અધિકારીઓની જવાબદારીઓ અને નિમણૂકોમાં ફેરફાર થયો છે. આ નિર્ણય અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓ અને ગાંધીનગર સ્થિત કચેરીઓમાં ફરજ બજાવતા નાયબ ખેતી નિયામકોની બદલી કરવામાં આવી છે. સાથે જ મદદનીશ ખેતી નિયામક કક્ષાના 8 અધિકારીઓને બઢતી આપીને નાયબ ખેતી નિયામકના હોદ્દા પર નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ફેરફારથી રાજ્યના ખેતીવાડી તંત્રમાં અધિકારીઓની જવાબદારીઓની નવી વહેંચણી થશે. વિભાગના આદેશમાં અધિકારીઓના હાલના ફરજના સ્થળ, નવી નિમણૂક અને ખાલી જગ્યાઓ પર કરવામાં આવેલી વ્યવસ્થાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિવિધ જિલ્લા કચેરીઓ ઉપરાંત ગાંધીનગરની સંબંધિત કચેરીઓમાં પણ અધિકારીઓની જવાબદારીમાં ફેરફાર કરાયો છે. 79 અધિકારીઓની બદલી, 8ને બઢતી એક જ આદેશમાં 79 અધિકારીઓની બદલી અને 8 અધિકારીઓને બઢતી મળતાં કૃષિ વિભાગના વહીવટી માળખામાં મહત્વપૂર્ણ ફેરફાર થયો છે. નવી નિમણૂકો બાદ જિલ્લા અને પ્રાદેશિક કક્ષાએ ખેતીવાડી વિભાગની કામગીરીનું સંચાલન નવી જવાબદારીઓ અનુસાર કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    Handcuffed man escapes police and scales wall barefoot
    Next Article
    પંચમહાલમાં મારામારી અને અકસ્માતના ચાર બનાવો:લોખંડના સળિયા અને ચપ્પુથી હુમલો, નિવૃત્ત વ્યક્તિ સાથે મારામારી; રિક્ષાની ટક્કરથી બાઇકસવારને ઈજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment