Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેરબજારમાં આજે ફ્લેટ કારોબાર:સેન્સેક્સ 76,950 અને નિફ્ટી 23,800 પર, ફાર્મા અને FMCG શેરોમાં વધુ ખરીદી

    1 day ago

    શેરબજારમાં આજે એટલે કે 4 નવેમ્બરે સપાટ કારોબાર જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 76,950 અને નિફ્ટી 23,800 પર કારોબાર કરી રહ્યો છે. ફાર્મા અને FMCG શેરોમાં આજે વધુ ખરીદી જોવા મળી રહી છે. જ્યારે IT શેરોમાં આજે વધુ વેચવાલી છે. એશિયન બજારોમાં આજે ઘટાડો અમેરિકન બજારમાં 3 નવેમ્બરે મિશ્ર કારોબાર રહ્યો વિદેશી રોકાણકારો (FIIs)એ 7 દિવસમાં ₹12,607 કરોડના શેર ખરીદ્યા નોંધ: FIIs અને DIIsની નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે.
    Click here to Read More
    Previous Article
    37 વર્ષના કોહલીએ કમાલનો કેચ પકડ્યો!:સ્લિપમાં ઊભેલા વિરાટે જમણી બાજુ ડાઇવ મારીને એકહાથે કેચ કર્યો; પછી પોતાનું ખાસ 'બો એન્ડ એરો' સેલિબ્રેશન કર્યું
    Next Article
    હિંમતનગરના વોર્ડ 6માં અંતિમધામના ઠરાવનો વિરોધ:રહેવાસીઓએ કેનાલનું ગંદુ પાણી બંધ કરવા અને પીવાના પાણીની લાઇન હટાવવા 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment