Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી નિધન:'પ્રહાર' માટે આર્મીની તાલીમ લીધી હતી; કારગિલ યુદ્ધ દરમિયાન સેનાની સાથે હતા

    17 hours ago

    અભિનેતા નાના પાટેકરનું ગુરુવારે નિધન થયું છે. તેઓ 75 વર્ષના હતા. મળતી માહિતી અનુસાર તેમને હાર્ટ એટેક આવ્યો હતો. 45 મિનિટ સુધી તેમને CPR આપવામાં આવ્યું હતું. તેમ છતાં તેમનો જીવ બચાવી શકાયો નહોતો. ડૉ.શેખર સાલકરના જણાવ્યા મુજબ, નાના પાટેકરનું સવારે 5:20 વાગ્યે નિધન થયું. તેમના નિધન બાદ મેડિકો-લીગલ કેસ (MLC) નોંધવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. નાનાની પહેલી ફિલ્મ 1978માં આવેલી ‘ગમન’ હતી. વિધુ વિનોદ ચોપરાની ‘પરિંદા’થી તેમને ઓળખ મળી. તેમણે ‘ક્રાંતિવીર’, ‘તિરંગા’, ‘ખામોશી’, ‘યશવંત’ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. નાનાએ ફિલ્મ ‘પ્રહાર’ માટે આર્મી ટ્રેનિંગ લીધી હતી. 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન તેઓ સેનાની સાથે હતા. છેલ્લી વાર તેઓ પ્રકાશ ઝાની વેબ સિરીઝ ‘સંકલ્પ’માં જોવા મળ્યા હતા. અમે સમાચારને સતત અપડેટ કરી રહ્યા છીએ…
    Click here to Read More
    Previous Article
    45 Delhi JJ Clusters, Over 21,000 Families: DDA Starts Redevelopment Process
    Next Article
    ઇન્ડિગો ફ્લાઇટ પર વીજળી પડી, પટનાથી અમદાવાદ જઈ રહી હતી:વિમાનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, લખનઉમાં પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment